ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે 25,000 ની સહાય

કેન્દ્ર સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ને આગળ વધારવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને તેના માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે નમુ લક્ષ્મી યોજના વહાલી દીકરી યોજના વગેરે અને અત્યારે સરકાર દ્વારા શિક્ષણની એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે નમો સરસ્વતી યોજના સરકારની આ નમો સરસ્વતી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે રૂપિયા 25,000 ની આર્થિક સહાય આપવામાં આવશે namo saraswati yojana gujarat 2024

નમો સરસ્વતી યોજના નો પ્રાથમિક ઉદ્દેશ રાજ્યની દીકરીઓને શિક્ષિત અને સશક્તિકરણ કરવાનો છે ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન વિષય પસંદ કરતી વિદ્યાર્થીનીઓને 25000 રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીનીઓ માટે બનાવવામાં આવી છે જેવો આર્થિક રીતે અસક્ત અથવા મધ્યમ વર્ગીય પરિવારોમાંથી આવે છે જેથી તેઓ આર્થિક અવરોધો વિના તેમનું શિક્ષણ આગળ વધારી શકે અને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રગતિ કરી શકે

નમો સરસ્વતી યોજનાનો હેતુ namo saraswati yojana gujarat 2024

સરકાર દ્વારા નવો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વધારેમાં વધારે પસંદગી કરે અને તેમ આગળ વધે તેવો વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે અને તેના માટે લાભ આપવા આ યોજના શરૂ કરવામાં આવી છે

નમો સરસ્વતી યોજના ની પાત્રતા namo saraswati yojana gujarat 2024

  • અરજી કરનાર વિદ્યાર્થીની ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ
  • માત્ર ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ જ પાત્ર છે
  • વિદ્યાર્થીનીઓને ઓછામાં ઓછા 50% માર્કસ સાથે ધોરણ 10 મુ પાસ કર્યું હોવું જોઈએ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ
  • વિદ્યાર્થીનીના પરિવારની વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ
  • અરજદારોએ સરકારી અથવા માન્ય બિનસરકારી સહાયતી શાળામાં નોંધણી કરાવવી ફરજિયાત છે
  • અરજી કરનાર વિદ્યાર્થીની પાસે બેંક ખાતું હોવું ફરજિયાત છે
  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર વિદ્યાર્થીની પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ

નમો સરસ્વતી યોજનામાં મળતા લાભ namo saraswati yojana gujarat 2024

  • સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીનીએ ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવશે
  • જેમાં ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહમાં 10,000 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં 15,000 ની સહાય આપવામાં આવશે
  • લાભ મેળવનાર વિદ્યાર્થીનીઓ ધોરણ 11 અને 12 માં મળીને કુલ 20,000 રૂપિયા આપવામાં આવશે તેના પછી 5000 રૂપિયા તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી આપવામાં આવશે

નમો સરસ્વતી યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • ગુજરાત રાજ્યના રહેઠાણનો પુરાવો
  • ધોરણ 10 અને 11 ની માર્કશીટ
  • બેંક ખાતાની વિગતો
  • શાળા છોડિયાનું પ્રમાણપત્ર

નમો સરસ્વતી યોજના માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નમો સરસ્વતી યોજના ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • હવે સીટીઝન સર્વિસ ના વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે આગળનું પેજ ખુલશે જેમાં તમે નમો સરસ્વતી યોજનાની લિંક પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં નમો સરસ્વતી યોજના એપ્લિકેશન ફોર્મ ખુલશે
  • આ અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ કરી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
    છેલ્લે તમે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
  • આ રીતે તમે સરળતાથી નમો સરસ્વતી યોજનામાં ઓનલાઈન અરજી કરી શકો છો આવી જ રીતે આર્થિક રીતે અશક્ત અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રેરિત કરવામાં સહાય કરે છે આ પ્રક્રિયા
  • વિદ્યાર્થીનીઓને યોજનાનો લાભ લેવા માટે અનુકૂળ અને સીધો માર્ગ પૂરો પાડે છે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment