CBSE ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બોર્ડની પરીક્ષામાં થશે બદલાવ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં વર્ષમાં બે વાર સીબીએસસી બોર્ડની પરીક્ષાઓ લેવા માટેના નિયમને અંતિમ રૂપ આપશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ફાઇનલ રિઝલ્ટ માટે બે બોર્ડ પરીક્ષાઓમાંથી એક બેસ્ટ સ્કોર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે
CBSE એ તૈયાર કર્યો એક પ્રસ્તાવ cbse news update
- શાળાકીય શિક્ષણ માટે તૈયાર કરાયેલ નેશનલ કરીકુમલ ફ્રેમ વર્ક માં વિદ્યાર્થીઓના તળાવને ઘટાડવા માટે એક વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા યોજવાની ભલામણ કરવામાં આવી છે
- એનસીએફની માર્ગદર્શિકા ના આધારે સી બીએસસીએ એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે
- સૂત્રોનું કહેવું છે કે સીબીએસસી ના પ્રસ્તાવ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વિચાર કરી રહ્યું છે
- ટૂંક સમયમાં શિક્ષણ મંત્રાલયની હાયર ઓર્થોરિટી સીબીએસસી ના પ્રસ્તાવના દરેક મુદ્દા પર ચર્ચા કરશે અને
- સીબીએસસી પ્રસ્તાવના તમામ પાસાઓને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સમક્ષ રાખવામાં આવશે
શિક્ષણ મંત્રાલય દરેક પાસાઓને જોશે
શિક્ષણ મંત્રાલય બે વખત બોર્ડ પરીક્ષાના દરેક પાસાઓને જોશે બે વખત બોર્ડની પરીક્ષાની સિસ્ટમ ક્યારથી લાગુ થઈ શકે છે પરીક્ષાનો સમય કેવો હશે બીજી બોર્ડની પરીક્ષા માટે અરજી ક્યારે શરૂ થશે આ તમામ મુદ્દા મહત્વના બની રહેશે
વિદ્યાર્થીઓને મળશે બે વખત પરીક્ષા આપવાની તક
ટૂંક સમયમાં જ સી બી એસ સી ની હાઈ લેવલ બેઠક યોજશે સૂત્રોનું કહેવું છે કે જ્યાં સુધી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા ટાઈમિંગ ની વાત છે તો પહેલા પરીક્ષા તો ફેબ્રુઆરીમાં જ શરૂ થવાની શક્યતા વધારે છે ત્યાર પછી જ્યારે પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર થશે ત્યારે બીજી પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થી માટે એપ્લિકેશન વિન્ડો શરૂ થશે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે અને તેઓ બંને પરીક્ષાઓમાં બેસ્ટ સ્કોર પસંદ કરી શકશે
પરીક્ષાનો તળાવ ઘટાડવાની જરૂર
- એનસીએફમાં આ ભલામણ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો તણાવ ઘટાડવાની જરૂર છે
- આ માટે બોર્ડની પરીક્ષાઓથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટન માં ફેરફાર પણ જોવા જોઈએ
- જેવી રીતે jee મેન ની પરીક્ષા એક વર્ષમાં બે વખત લેવામાં આવે છે અને બેસ્ટ સ્કોર ધરાવતા વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે
- એવી જ રીતે બોર્ડની પરીક્ષાઓ પણ લઈ શકે છે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.