ઈ શ્રમ કાર્ડ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી યોજના છે જે અંતર્ગત અસંઘટિ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને અલગ અલગ ફાયદાઓ મળે છે આ કાર્ડનો હેતુ દેશભરના શ્રમિકોને સામાજિક સુરક્ષા અને આર્થિક સહાય પૂરી પાડવાનો છે
ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસની વાત કરીએ તો આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ યોજના દ્વારા ગરીબ અને નબળા વર્ગો માટે જાહેર કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવારના વર્ગોને સહાય આપવાનું છે આ યોજના હેઠળ પાત્ર લોકો ને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવે છે જેના દ્વારા તેવું કેન્દ્ર સરકારની તમામ સુવિધાઓ લાભ લઈ શકે છે.
આ કાર્ડ દ્વારા સરકાર લાભાર્થીઓને વિવિધ પ્રકારની સહાય પૂરી પાડે છે જેમકે પેન્શન વીમો તબીબી સુવિધા અને અન્ય સરકાર યોજનાઓના લાભ અને નાણાકીય સહાય તરીકે યોજના હેઠળ દરેક લાભાર્થીને તેમના બેંક ખાતામાં માસિક રૂપિયા 1000 ની રકમ મળવાપાત્ર છે આજના આ આર્ટિકલમાં આ યોજના વિશેની વિગતવાર માહિતી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ
ઈ શ્રમ કાર્ડ ધારકોને સરકાર તરફથી જરૂરી સહાય મેળવીને તેમના આત્મનિર્ભરતા મળે છે આ યોજનાનો ઉદ્દેશ્ય શ્રમિક તત્વોના આર્થિક સહાય પૂરી પાડીને પ્રોત્સાહિત કરવાનો છે અને તેમની નાની નાની જરૂરિયાતોને પૂરું કરવાનો છે આ યોજના હેઠળપાત્ર લોકો ને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવે છે.
જેના દ્વારા તેઓ કેન્દ્ર સરકારની તમામ સુવિધાઓ લાભ લઈ શકે છે આ કાર્ડ દ્વારા સરકાર લાભાર્થીઓને વિવિધ પ્રકારની સહાય પૂરી પાડે છે જેમ કે પેન્શન અન્ય સરકારી યોજનાઓના લાભો પણ આપે છે નાણાકીય સહાય તરીકે યોજના હેઠળ લાભાર્થીને તેમના બેંક ખાતામાં માસિક રૂપિયા 1000 ની રકમ મળે છે
ઈ શ્રમ કાર્ડ બનાવવા માટેના પાત્રતાના માપદંડો
- ઉમેદવારો ભારતના નાગરિક હોવા જરૂરી છે
- ઉમેદવારની ઉમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
- ઉમેદવાર ની માસિક આવક રૂપિયા 15000 કરતા ઓછી હોવી જરૂરી છે
- ઉમેદવાર પહેલેથી જ ઈ શ્રમ કાર્ડ હોવું જરૂરી છે
ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે?
- ઈ શ્રમ કાર્ડ ધરાવનાર શ્રમિકોને વિવિધ સહાય પેકેજ અને લાભો મળે છે
- સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળે છે
- આ યોજનામાં લોકોને આવાસ યોજના માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે
- ઈ શ્રમ કાર્ડ ધારકોને દર મહિને રૂપિયા 1000ની આર્થિક સહાય આપવામાં આવશે
- ઈ શ્રમ ધરાવતા લોકોને બે લાખ રૂપિયા નો આરોગ્ય વીમો પણ આપવામાં આવશે
- ભવિષ્યમાં ઈ સમ કાટદારો કોને પેન્શનની સુવિધા પણ મળી શકે છે
- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ સુવિધા નો લાભ પણ આપવામાં આવશે
આધાર કાર્ડમાંથી ₹1,00,000 સુધીની વ્યક્તિગત લોન, આ રીતે મેળવો લોન
ઈ શ્રમ કાર્ડ માટેના દસ્તાવેજો
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સરનામાનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- મજૂર કાર્ડ
- મનરેગા કાર્ડ
- રેશનકાર્ડ
- બેંક પાસબુકની નકલ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- મોબાઈલ નંબર
ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવશો?
જો તમે પણ એવા લોકોમાંથી છો કે જમણા હજુ સુધી તેમનું કાર્ડ નથી બનાવ્યું તેમાં આપવામાં આવેલી સુવિધાઓ નથી મળી તો તમારે પણ તમારું કાર્ડ જલ્દી જ બનાવી લેવું જોઈએ શ્રમ કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે
- ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- હવે તમારે તમારો મોબાઈલ નંબર કેપચા અને ઓટીપી દાખલ કરીને લોગીન કરવાનું રહેશે
- હવે તમારી સ્ક્રીન પર દર્શાવેલ માહિતીની પુષ્ટિ કરવી પડશે
- આગલા પેજ પર તમારે સંબંધિત માહિતી દાખલ કરવાની રહેશે
- આ પછી તમને બેંક ખાતાની માહિતી પૂછવામાં આવશે તેને ભરવાની રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- આ પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઇ કરવાનું રહેશે
- આ કર્યા પછી તમારી સામે શ્રમ કાર્ડ દેખાશે જેને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે
ઈ શ્રમ કાર્ડ ની નવી યાદી કેવી રીતે જોવી?
- ઈ શ્રમ તમારું નામ જોવા માટે નીચે આપેલ પ્રક્રિયા અનુસરો
- ઈ શ્રમ કાર્ડ નવી સુધી જોવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પણ જવું પડશે
- વેબસાઈટ ના હોમ પેજ પર તમારે ઇ વિક્રમ કાર્ડ નવી સૂચિના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે
- નવા પેજમાં તમારે તમારા કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે
- આ પછી તમારે સર્ચના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારી સામે ઈ શ્રમ કાર્ડ નવી સૂચિ જાહેર થશે જેમાં તમે તમારું નામ જોઈ શકો છો
સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્ય અનુસાર પ્રત્યેક મજૂરને સમયસર તેમના લાભો મળવા જોઈએ જો તમારું નામ હપ્તા માટે યોગ્ય હોય તો તમારું સ્ટેટસ તાત્કાલિક ચેક કરો અને નવો હપ્તો મેળવી લો
ઈ શ્રમ કાર્ડ દેશના શ્રમિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તાત્કાલિક સ્ટેટસ ચેક કરીને નવા હપ્તાના લાભો મેળવો અને સરકારની આ યોજના સાથે જોડાઈને તમારા હિતોની સુરક્ષા કરો આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો