આધારકાર્ડ એ એક જરૂરી ડોક્યુમેન્ટ છે બેન્કથી લઈને સીમકાર્ડ ખરીદવા સુધીના કામ માટે આધાર કાર્ડ ની જરૂર પડે છે જોકે આધાર કાર્ડ માં કોઈ પ્રકારની ભૂલ હોય તો કામમાં અવરોધ આવે છે મહત્વનું છે કે આધાર કાર્ડ માં નામ સરનામું જન્મ તારીખ વગેરે જેવી માહિતી સાચી હોવી જોઈએ યુઆઇડીએઆઇ અનુસાર 10 વર્ષે આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ આવી સ્થિતિમાં તમે તમારું નામ સરનામું અથવા અન્ય માહિતી બદલાવી શકો છો
આધાર કાર્ડ માં આધારકાર્ડ ફોટો બદલાવા માટે પ્રક્રિયા હાલમાં ચાલુ થઈ ગઈ છે બધાને પોતાનું આધાર કાર્ડ નો ફોટો જૂનો હશે એટલે નહીં ગમતો હોય પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી માટે કયા કયા દસ્તાવેજો જોશે અને આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે સુધારવો તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપેલી છે તો ઝડપથી ફોટો સુધારી શકો છો
આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન હાલમાં તમે નાના હશો ત્યારે આધાર કાર્ડમાં ફોટો પડાવ્યો હશે અને હવે તમારો ફોટો બહુ ખરાબ છે એટલે તમને દેખાતો નથી અને તમારે આધાર કાર્ડ માં ફોટો સુધારવા માટે ખૂબ જ ચિંતા હશે પણ હવે તમે ઝડપથી સુધારી શકો છો
આધાર કાર્ડ માંથી શું ઘરે બેઠા બદલાવી શકાય છે ફોટો?
જો તમારો પણ આ સવાલ છે કે આધાર કાર્ડ માંથી ફોટો ઘરે બેઠા બદલી શકાય છે કે નહીં તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર આધાર કાર્ડ માંથી ફોટો બદલી કે અપડેટ કરી શકાય છે પરંતુ આ પ્રોસેસ ઘરે બેઠા અપનાવી શકાતી નથી આ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે
શું તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ નથી તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલીને ચેન્જ કરી શકો છો
- ભારતના દરેક નાગરિકની ઓળખ માટે આધાર નંબર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે
- ભારતના નાગરિકને 12 અંકોનો ખાસ ઓળખ નંબર આપવામાં આવે છે
- આધારમાં રહેલો ફોટો પસંદ ન હોય તો કરો આ કામ છે નીચે પ્રમાણે છે
જેમાં વ્યક્તિનું નામ સરનામું મોબાઈલ નંબર ફોટો અને તેની બાયોમેટ્રિક માહિતી પણ સામેલ હોય છે ઘણી સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ લિંક કરવાનું હોવાથી ફરજિયાત થઈ ગયું છે એટલે જો જરૂરી છે કે તેમાં આપેલી બધી જ માહિતી અપડેટ હોય પણ જો તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ ન હોય તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલી શકો છો
યુઆઇડીએઆઇ અગાઉ આધારકાર્ડ માં નામ સરનામું મોબાઈલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામું બદલાવવા માટે જ ઉપલબ્ધ છે ના મોબાઈલ નંબર જન્મ તારીખ ઇ-મેલ એડ્રેસ અને ફોટોગ્રાફ જેવા અનન્ય ફેરફારો માટે તમારે ઓફલાઈન પ્રક્રિયા જ ફોલો કરવી પડશે જેમાં ફોટો ચેન્જ કરાવવા માટે બે વિકલ્પો છે પહેલા એ કે નજીકના નોંધણી કેન્દ્ર પર જઈ શકો છો અને બીજો પોસ્ટ દ્વારા ફોટોગ્રાફમાં ફેરફાર માટે અરજી કરી શકો છો
આધાર કાર્ડ ફોટો બદલવા માટેની નોંધ
- તમે ફક્ત jpg અથવા jpeg ફોર્મેટમાં 200 કેબી થી ઓછા કદનો ફોટો અપલોડ કરી શકો છો
- ફોટો સ્પષ્ટ અને સારી રીતે પ્રકાશિત હોવો જોઈએ અને તેમાં તમારો સંપૂર્ણ ચહેરો હોવો જોઈએ
આધારકાર્ડ માં ફોટો અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- બેંક પાસબુક
- ફોટોગ્રાફ (જે 200 કેબી થી ઓછા કદનું અને જેપીજી અથવા jpeg ફોર્મેટમાં હોવું જોઈએ)
ફોટો બદલાવા ભરવાનું રહેશે ફોર્મ
દેશના કેટલાય શહેરોમાં આધાર કાર્ડ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ મળી શકતી હોય છે ફોટો બદલાવા માટે તમારે આધાર કાર્ડ ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ યુઆઇડીએઆઇ ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે
આધાર ફોટો બદલાવવા માટે આ સ્ટેપ ફોલો કરો
- સૌપ્રથમ યુઆઇડીએઆઇ ની સત્તાવાર વેબસાઈટ સેક્શનમાં જઈને આધાર નોંધણી અપડેટ ફોર્મ ડાઉનલોડ કરો
- આ પછી ફોર્મ યોગ્ય રીતે ભરો અને આધાર નંબર કેન્દ્રમાં જઈને સબમિટ કરો
- એ પછી તમારી ફિંગર પ્રિન્ટ્સ રેટીના સ્કેન અને ફોટોગ્રાફ ફરીથી નોંધણી કેન્દ્રમાં લેવામાં આવશે
- તમારા આધારની જાણકારી અપડેટ કરવા માટે તમારે ₹50 ફી ચૂકવવી પડશે
- તમારો ફોટો અપડેટ કરવાની અરજી સ્વીકારતા સાથે જ તમને યુઆરએન અથવા અપડેટ વિનંતી નંબર આપશે
- આ નંબર દ્વારા તમે તમારી એપ્લિકેશનને ઓનલાઇન ટ્રેક કરી શકો છો
- જરૂરી ડેટા યુઆઇડીએઆઇ કોર્પોરેટર ઓફિસ ને મોકલવામાં આવશે તમને લગભગ 90 દિવસમાં અપડેટ કરેલા ફોટા સાથે એક નવું આધાર કાર્ડ મળશે
પોસ્ટ દ્વારા આ રીતે ચેન્જ કરો ફોટો
- જો તમે આધાર સેવા કેન્દ્રમાં જવા માગતા નથી તો તમે uidai ની પ્રાદેશિક કચેરીને પત્ર લખીને તમારા આધાર કાર્ડ ની સુધારી અથવા અપડેટ કરી શકો છો
- આ માટે યુઆઇડીએઆઇ પોર્ટલ પર જાવો અને ત્યાંથી આધાર કાર્ડ અપડેટ કરેક્શન ફોર્મ ડાઉનલોડ કરો
- હવે તમે આ ફોર્મમાં પુછાયેલી બધી માહિતી ભરો
- આ પછી આધાર કાર્ડ uidai ની પ્રાદેશિક કચેરી નું નામ અપડેટ કરવા માટે પત્ર લખો
- આ પત્ર ની સાથે તમારો Self attested photo સાઇન કરીને અટેચ કરો
- બે અઠવાડિયામાં તમને નવા ફોટોગ્રાફ સાથે એક નવું આધાર કાર્ડ મળી જશે
આ રીતે ચેક કરો
આધારકાર્ડ માં ફોટો અપડેટ કરતી વખતે તમને યુઆરએન સાથે એક સ્લીપ પણ આપવામાં આવે છે આની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ નો ફોટો બદલાયો છે કે નહીં જ્યારે તમારો ફોટો અપડેટ થાય છે ત્યારે તમને uidai વેબસાઈટ પર જઈને નવા ફોટો સાથે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
આ સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ નથી
આધાર કાર્ડ માં ફોટો અપડેટ કરવાની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ નથી એટલે કે તમે ઘરે બેસીને બદલી શકતા નથી જો તમને તમારા આધાર કાર્ડ નો ફોટો ગમતો નથી અને તેને બદલવા માંગો છો તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમે સરળતાથી બદલી શકો છો આવી રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો