પીએમ સ્વામિત્વ યોજનામાં ઓનલાઈન નોંધણી, પાત્રતા અને પ્રોપર્ટી કાર્ડ યોજના
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામીત્વ યોજના ની શરૂઆત કરેલી હતી પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના 2024 ની જાહેરાત 24 એપ્રિલ 2020 ના રોજ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય નાગરિકોને તેમના માલિકી ના અધિકારો આપવાનો છે આજના લેખમાં અમે પ્રધાનમંત્રી સ્વામી યોજના વિશે વિગતવાર માહિતી આપીશું તમે કેવી રીતે સ્વામીત્વ યોજનામાં ઓનલાઈન નોંધણી કરી શકો છો પ્રધાનમંત્રી … Read more