પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ધોરણ 10 પાસને દર મહિને 8000 રૂપિયા મળશે
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના નો ઉદ્દેશ નાગરિકોને મફત કૌશલ્ય તાલીમ આપીને આજીવિકા માટેની તકો પૂરી પાડવાનો છે તે કૌશલ્ય વિકાસ અને શાસિકતા મંત્રાલયની મુખ્ય પહેલ તરીકે ઉભું છે અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે દેશભરના બેરોજગાર યુવાનોને ઉદ્યોગ વિશિષ્ટ કૌશલ વિકાસ તાલીમ મળે છે PM Kaushal Vikas … Read more