ગુજરાતમાં આંબા જામફળ લીંબુ આમળા ચીકુ ખારેક નાળિયેરી સરગવા જેવા બાગાયતી પાકોની ખેતી કરવા અને કરવા માંગતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે ગ્રો મોર ફ્રુટ ક્રોપ કેમ પેન અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભ આપવા માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં અરજી કર્યા બાદ ખેડૂતો જે તે પાક પ્રમાણે સહાયતા મેળવી શકે છે bagayati yojana 2024 gujarat
બાગાયતી ખેતીમાં ખાસ કરીને ફળ પાકની ખેતીમાં ખેડૂતોને સૌથી વધારે કમાણી કરી શકે છે આ ઉપરાંત ફળમાં વિવિધ પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે જેના કારણે વધુ ફળનું ઉત્પાદન થતા લોકોને સરળતાથી તે મળી શકે છે જેથી કરીને કુપોષણ જેવી સમસ્યા પણ દૂર કરી શકાય છે
રાજ્યમાં દિવસેને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે ખેડૂતો વધુ આવક મેળવવા બાગાયતી ખેતી અપનાવતા થયા છે બાગાયતી ખેતીમાં શાકભાજી પાકોનું એક આગવું મહત્વ રહેલું છે સાથે સાથે મનુષ્યના દૈનિક આહારમાં પણ શાકભાજીનું સ્થાન છે રાજ્યમાં ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવા ના ઉપયોગથી જમીન પર્યાવરણ તેમજ પાકોની ગુણવત્તા બગડી છે તેમજ ઉત્પાદન પર પણ માર્કો અસરો પહોંચવા લાગી છે
બાગાયતી પાકની ખેતીમાં જંતુનાશક દવાનું ઉપયોગ નથી થતો bagayati yojana 2024 gujarat
- ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધતાં મનુષ્યમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું છે
- અને રોગપ્રતિકારકતા ઘટી છે જેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પેદા થઈ છે
- જેથી જમીને ફરી ફળદ્રુપ બનાવવા પર્યાવરણનું સંતુલન જાળવવું જોઈએ
- ખેતી ખર્ચ ઘટાડવા જોઈએ
- તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા તેમજ નાગરિકો દ્વારા પણ રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ
- કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજીની માંગ પૂરી પાડવા ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતી કરતા થઈ ગયા છે
બાગાયતી પાકની ખેતી કરવા માટેના જરૂરી દસ્તાવેજો bagayati yojana 2024 gujarat
- આધારકાર્ડ ની નકલ
- આઠ બાર અને આઠ અ ની નકલ
- બેંક પાસબુક ની નકલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
જિલ્લાની બાગાયતી કચેરી ખાતે આ બધા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે વધુમાં વધુ ખેડૂતો યોજનાનો લાભ લેતે માટે સરકાર દ્વારા 3 કરોડ 90 લાખ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે
બાગાયતી યોજનાઓ અને વિવિધ અન્ય યોજનાઓ માટે અરજી કરવા : અહીં ક્લિક કરો
બાગાયતી પાકની ખેતીમાં આ તારીખ સુધી કરી શકાશે અરજી
- આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂત 15 મી ઓગસ્ટ સુધી પોર્ટલની વેબસાઈટ પર અરજી કરી શકશે
- અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈને તેના પર સહી સિક્કા કરીને તેની સાથે દસ્તાવેજો અટેચ કરવાના રહેશે
- દસ્તાવેજમાં આધાર કાર્ડ ની નકલ સાતબાર અને આઠ અ ની નકલ આધારકાર્ડ સાથે લીંક પાસબુક ના પહેલા
- પાનાની નકલ કેન્સલ ચેક તથા જાતીય દાખલો મેળવી સાત દિવસમાં જે તે જિલ્લાની કચેરીએ પહોંચાડવાની રહેશે
- દરેક પાક માટે સરકાર દ્વારા અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે આથી જ ખેડૂતો દ્વારા નક્કી કરેલ જે તે પાક પ્રમાણે સહાય મેળવી શકાશે
આમ રાજ્યમાં શાકભાજી અને ફળો ના પાકોની ખેતી કરવા ખેડૂતોને શરૂઆતમાં ભી ધારણનો બહુ મોટો ખર્ચ તેમજ પ્રાકૃતિક ખેતી થી શરૂઆતમાં એક બે વર્ષ થતા ઓછા ઉત્પાદનને પહોંચી વળવા તે મને આર્થિક સહાય આપી પ્રોત્સાહન કરી શકાય છે તે હેતુસર આ યોજના બહાર પાડવામાં આવી છે