ખેડૂતો માટે ખુશી ના સમાચાર સરકારની પાક નુકસાન સહાય જાહેર ,મળશે વધુમાં વધુ 22,000/- ની સહાય
ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનુરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગત ના, તાત ને આર્થિક નુકસાની માં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 … Read more