તાર ફેન્સીંગ યોજના 2024 | Tar Fencing Yojana | સરકાર ખેડૂતોને કાંટાવાળી વાડ બનાવવા માટે સબસીડી આપે છે
તાર ફેન્સીંગ યોજના 2024 ભારત સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરની ફરતે તારની વાડ કરવા માટે સબસીડી ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને જંગલી પ્રાણીઓ થી બચાવવા માટે ભારત સરકારે દ્વારા કાંટાવાળી વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા કુલ ખર્ચના 50% બંને માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જેનો ખેડૂત પોતાના ખેતર ફરતે … Read more