જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ છે તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે કારણ કે આજે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા ફાયદા કારક માટે છે ઈ શ્રમ કાર્ડ ધારકો માટે ભથ્થું આપવામાં આવશે
જો તમે અસંગઠીત ક્ષેત્રમાં મજૂરી કામ કરો છો અને તમારી પાસે હજુ સુધી ઇ શ્રમ કાર્ડ નથી તો ચિંતા કરશો નહીં તેના બદલે એ શ્રમ કાર્ડની અરજી વહેલી તકે પૂર્ણ કરો જેથી તમારું ઈ શ્રમ કાર્ડ પણ બની શકે અને કાર્ડમાંથી બધું મેળવવા માટે તમને આ માહિતી મળશે ભારત સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ ધારકોના નામોની લાભાર્થી ની યાદી તૈયાર કરવામાં આવશે
જો તમારું નામ ઈ શ્રમ કાર્ડ ની યાદીમાં છે તો તમને અન્ય સરકારી યોજનાનો લાભ દર મહિને રૂપિયા 1,000 ની નાણાકીય સહાય મળશે આ આર્ટિકલ દ્વારા અમે તમને ઇસ રમ કાર્ડ ભથ્થા વિશે તમામ માહિતી આપીશું જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વનું છે તેથી આ આર્ટિકલ અંત સુધી વાંચો
ઈ શ્રમ કાર્ડ ભથ્થું શું છે?
ભારત સરકારનો ઉદેશ ઈ શ્રમ ભથ્થું યોજના દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોની નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આપણા દેશમાં એવા લોકો છે જેવો આજે પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમની મદદ માટે કેન્દ્ર સરકારી ઈ શ્રમ કાર્ડ ભથ્થું આપવાનું શરૂ કર્યું છે આ ભક્તો માત્ર ઈ શ્રમ કાર્ડ ધારકોને જ આપવામાં આવે છે આ સિવાય કામદારો પણ સરકારી અને વીમા યોજના નો લાભ મેળવી શકે છે
ઈ શ્રમ કાર્ડનો હેતુ
કેન્દ્ર સરકારનો ઉદ્દેશ આર્થિક રીતે ગરીબ કામદારોને ઈ શ્રમ કાર્ડ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ એક અસરકારક યોજના છે જેને આજે તમામ કારીગરો દ્વારા સમર્થન મળી રહ્યું છે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ દેશના પછાત કામદારોને આજના નવા યુગથી વાકેફ કરવાનો છે ઇસ રમ કાર્ડ બધાનું દેશ અસંગઠિત ક્ષેત્રના કામદારોને આત્મ નિર્ભર અને સશક્ત બનાવવાનો છે ઇ લેબર કાર્ડ ભથ્થું આપવામાં આવી રહ્યું છે જેથી કામદારો અને તેમના પરિવારોની યોગ્ય રીતે જાળવણી કરી શકાય
ઈ શ્રમ કાર્ડ નો લાભ
- આ યોજનામાં લાભાર્થીઓને નિર્વાહ ભથ્થા તરીકે દર મહિને 1000 મળે છે
- આ યોજનાથી સહભાગીઓ પેન્શન યોજના પસંદ કરી શકે છે જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ દર મહિને રૂપિયા 3000 મેળવે છે
- આ યોજના હેઠળ ફાળવવામાં આવેલ ભંડોળ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે
- લાભાર્થીઓ તેમના આશ્રમ કાર્ડની ચુકવણીની સ્થિતિ સરળતાથી ઓનલાઈન ચકાસી શકે છે જેના માટે સરકાર દ્વારા પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી છે
- જો કોઈ કારણસર લાભાર્થીનું મૃત્યુ થાય તો લાભાર્થીની પત્નીને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે
ઈ શ્રમ કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે?
આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના વિવિધ ક્ષેત્રોમાં કામદારો ઈ શ્રમ કાર્ડ યોજના માટે અરજી કરી શકે છે જે નીચે પ્રમાણે છે
- રીક્ષા ચાલકો
- ઘરેલુ કામદારો
- બાંધકામ મજૂરો
- કૃષિ કામદારો
- શાકભાજી વેચનારાઓ
- શેરીમાં આવતા ફેરિયાઓ
ઈ શ્રમ કાર્ડ માટેના જરૂરી દસ્તાવેજો
- કામદાર નું આધારકાર્ડ
- બેંક પાસબુક
- બીપીએલ કાર્ડ
- ઓળખ પત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
ઈ શ્રમ કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમે પણ ઈ શ્રમ કાર્ડ ભથ્થું મેળવવા ઈચ્છો છો તો નીચેના પગલાંઓનું પાલન કરવું જરૂરી છે
- સૌપ્રથમ તમારે શ્રમ અને રોજગાર મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- ત્યાર પછી હોમપેજ પર રજીસ્ટર ઓન ઈ શ્રમ નો વિકલ્પ પસંદ કરો
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે
- ત્યાર પછી તમારી ઓટીપી વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરવી પડશે
- ત્યાર પછી તમારી સામે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે તમારું નામ બેન્ક એકાઉન્ટ નંબર મોબાઈલ નંબર
- જન્મ તારીખ વગેરે જેવી માહિતી દાખલ કરવાની રહેશે
- હવે છેલ્લે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી સબમિટ થઈ જશે
ઈ શ્રમ કાર્ડ યોજના લાખો લોકો માટે આસાનું કિરણ છે જેની સૌથી વધુ જરૂર હોય તેવા લોકો માટે નાણાકીય સહાય મેળવી તેનું ગુજરાત ચલાવે છે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને મારી વેબસાઈટની મુલાકાત લો