Google Pay પર 2 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપો, માત્ર 10 મિનિટમાં મેળવો

Google pay હવે માત્ર પેમેન્ટ કરવા માટે જ નહીં પરંતુ તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ઉપયોગી થઈ ગયું છે આજના ડિજિટલ યુગમાં google પે દ્વારા તમે સરળતાથી અને ઝડપી લોન મેળવી શકો છો જો તમને પણ નાણાકીય જરૂરિયાત હોય તો તમે google પેપરથી 2 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 10 મિનિટમાં મેળવી શકો છો

ક્યારેક ક્યારેક તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે google પે ફોન પે વગેરે જેવી એપ્સની મદદથી ફટાફટ લોન મેળવી શકો છો તો આજે આપણે google પે દ્વારા કેવી રીતે બે લાખ રૂપિયા સુધીની લોન મેળવીએ તેની માહિતી આ આર્ટિકલ દ્વારા સમજશું

Google pay પર્સનલ લોન નો હેતુ

ઉદ્યોગ સાહસિકો તેમના વ્યવસાયિક સાહસનો વ્યવસ્થિત ધોરણે કીક સ્ટાર્ટ કરવા માટે google pay લોન ને એક્સેસ કરી શકે છે આ લોન વિવિધ પૃષ્ઠ ભૂમિ ની વ્યક્તિઓ માટે સહેલાઈથી ઉપલબ્ધ છે જે વધારાના હપ્તાઓ દ્વારા અનુકૂળ ચુકવણી માટે પરવાનગી આપે છે

Google પેપર મળશે 2 લાખની પર્સનલ લોન

આ લોન સુવિધા નો લાભ લેવા માટે તમારે એક સક્રિય google પે એકાઉન્ટની જરૂર પડશે તે ઉપરાંત તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને આવકનો સ્ત્રોત પણ મહત્વનો ભાગ ભજવે છે

Google પે પર્સનલ લોન ના ફાયદા

  • Google પે લોનના અનેક ફાયદા છે જેમાં સૌથી મહત્વનો ફાયદો એ છે કે તમે ઝડપથી લોન મેળવી શકો છો
  • તે ઉપરાંત આ લોન લેવા માટે તમારે વધારે ડોક્યુમેન્ટની પણ જરૂર પડતી નથી
  • Google પે લોન પર આકર્ષક વ્યાજ દર મળે છે
  • તમે સરળતાથી હપ્તા ભરી શકો છો

Google pay પર્સનલ લોન લેવા માટેની પાત્રતા

  • તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે
  • Google નો ઉપયોગ કરવો જરૂરી છે
  • તમારો સીબીલ સ્કોર સારો હોવો જોઈએ
  • તમારી ઉંમર 21 થી 57 વર્ષની વચ્ચે હોવી જોઈએ

Google પે પર્સનલ લોન માટેના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

Google પે પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Google પેપરથી લોન માટે અરજી કરવાની રીત અત્યંત સરળ છે જે નીચે પ્રમાણે છે

  • તમારા સ્માર્ટફોનમાં google pay એપ્લિકેશન ખોલો
  • એકના હોમપેજ પર નીચેની તરફ સ્ક્રોલ કરીને Explore વિભાગમાં જાઓ
  • એક્સપ્લોર વિભાગમાં Loans વિકલ્પ પર ક્લિક કરો
  • તમારી જરૂરિયાત મુજબની લોન ઓફર પસંદ કરો
  • તમારી પાત્રતા ચકાસવા માટે Check Eligibility બટન પર ક્લિક કરો
  • તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ભરો
  • તમારા આધાર અને પાનકાર્ડ ની વિગતો આપીને KYC પ્રક્રિયા પૂર્ણ કરો
  • બધી માહિતી ચકાસીને લોન અરજી સબમિટ કરો
  • તમારી અરજીની ચકાસણી કર્યા બાદ તમને લોન મંજૂરી અંગે જાણ કરવામાં આવશે જો મંજૂર થશે તો લોનની
  • રકમ સુધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે

લોનની રકમ અને વ્યાજદર તમારી પાત્રતા અને લોન પ્રદાતા ની નીતિઓ પર આધાર રાખે છે તેથી લોન અરજી કરતા પહેલા તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે

Google પે પર્સનલ લોન એ તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે એક સરળ ઝડપી અને સુરક્ષિત વિકલ્પ છે આ સુવિધા નો લાભ લઈને તમે તમારા સપનાઓને પૂરા કરી શકો છો આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment