GPSC – ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી ની જાહેરાત 605 જગ્યા માટે

GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી ની જાહેરાત 605 જગ્યા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ જીપીએસસી ભરતી માટે તમે અરજી કરી શકો છો અને કુલ 605 જગ્યા માટે જીપીએસસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે\

જીપીએસસી જાહેર કરવામાં આવેલ 6005 જગ્યા માટે વિવિધ પોસ્ટ પર 14 નવેમ્બર 2024 થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 નવેમ્બર 2024

GPSC ભરતી 2024 

ભરતી સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓ605
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024
લાગુ કરવાની રીતઓનલાઈન
શ્રેણીGPSC ભરતી 2024

GPSC ભરતી 2024 જગ્યા 

  • જિલ્લા મેલેરિયા અધિકારી (વર્ગ-2) – 47 પોસ્ટ
  • મદદનીશ નિયામક (હોમિયોપેથી, વર્ગ-1) – 01 પોસ્ટ
  • વહીવટી અધિકારી (વર્ગ-2) – 06 પોસ્ટ
  • મોટર વાહન પ્રોસિકયુટર (વર્ગ-2) – 03 પોસ્ટ
  • કચેરી અધિક્ષક (વર્ગ-2) – 07 પોસ્ટ
  • મદદનીશ ઈજનેર (સિવિલ, વર્ગ-2) – 96 પોસ્ટ (માર્ગ અને મકાન વિભાગ)
  • નાયબ નિયામક (વર્ગ-1) – 01 પોસ્ટ
  • મદદનીશ સંશોધન અધિકારી (વર્ગ-2) – 04 પોસ્ટ
  • આદર્શ નિવાસી શાળા (વિજા.ક.), આચાર્ય (વર્ગ-2) – 02 પોસ્ટ
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ, વર્ગ-1, GWSSB) – 11 પોસ્ટ
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ, વર્ગ-2, GWSSB) – 22 પોસ્ટ
  • કાર્યપાલક ઈજનેર (યાંત્રિક, વર્ગ-1, GWSSB) – 02
  • પોસ્ટનાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક, વર્ગ-2, GWSSB) – 06 પોસ્ટ
  • મદદનીશ પર્યાવરણ ઈજનેર (વર્ગ-2, GPCB) – 144 પોસ્ટ
  • મદદનીશ કાયદા અધિકારી (વર્ગ-2, GPCB) – 03 પોસ્ટ
  • મદદનીશ ઈજનેર (સિવિલ, વર્ગ-2) – 250 પોસ્ટ

GPSC ભરતી 2024 લિંક 

  1. નોકરીની જાહેરાતઃ અહીં ક્લિક કરો
  2. સત્તાવાર વેબસાઇટઃ અહીં ક્લિક કરો
  3. ઓનલાઇન અરજી કરોઃ અહીં ક્લિક કરો

Leave a Comment