ગુજરાત મદદનીશ વન સંરક્ષક ભરતી માટે ઇન્ટરવ્યૂ ની તારીખ જાહેર

જીપીએસસી દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ ટુ પરીક્ષાના પાત્ર ઉમેદવારોના રૂબરૂ મુલાકાતની તારીખ જાહેર કરવામાં આવી છે ઉમેદવાર ઇન્ટરવ્યૂ કોલ લેટર 14 સપ્ટેમ્બર 2024 સુધી ડાઉનલોડ કરી શકશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ સંરક્ષક ભરતી એક મોટા અપડેટ આપવામાં આવ્યા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વર્ગ સંરક્ષક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ની તારીખ જાહેર કરવામાં આવી છે જીપીએસસીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી છે જે માં સહાયક વન સંરક્ષક વર્ગ ટુ ઉમેદવારના ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવા વિશે જાણકારી આપવામાં આવી છે

જીપીએસસી મદદનીશ વન સંરક્ષણ ઇન્ટરવ્યૂ કોલ લેટર GPSC Recruitment forest 

જીપીએસસી એ સોશિયલ મીડિયા X એક પોસ્ટમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ ટુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અંગે જાણકારી આપી છે મદદનીશ વન સંરક્ષક વર્ગ – 2 પરીક્ષા પાસ કરનાર પાત્ર ઉમેદવારોના બે સપ્ટેમ્બર 2024 થી 14 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે

ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત GPSC Recruitment forest 

  • મદદનીશ વન સંરક્ષક વર્ગ ટુ ઉમેદવાર રૂબરૂ મુલાકાત નો પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માટે જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો
  • ઉમેદવારે વેબસાઈટ પર કોલ લેટર અથવા ફોર્મ સેક્શનમાં જઈ ઇન્ટરવ્યૂ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે
  • ઉમેદવારે ત્યારબાદ સિલેક્ટ જોબમાં તમારી પરીક્ષા જાહેરાત ક્રમાંક પસંદ કરી કન્ફોર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરવાનું અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર ઇન્ટરવ્યૂ કોલ લેટર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે

મદદનીશ વન સંરક્ષક વર્ગ -2 ઇન્ટરવ્યૂ કોલ લેટર અને પરિશિષ્ટ 22 ઓગસ્ટ 2024 ના રોજ 13:00 કલાકથી 14 સપ્ટેમ્બર 2024 ના રોજ 11:00 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે

મદદનીશ વન સંરક્ષક વર્ગ -2 ના ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ લેટર અને પરિશિષ્ટ વગર રૂબરૂ મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે નહીં

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment