નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે ગુજરાતમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર બહાર પાડી છે સંસ્થા માટે વિવિધ પોસ્ટની સાત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અલગ અલગ વિભાગોમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વહી મર્યાદા પગાર ધોરણ નોકરી નો પ્રકાર અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી અંગેની સૂચનાઓ જેવી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી વાંચવો
ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો રિલીઝ કરી દીધો છે
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી પોસ્ટ ની વિગતો
- સિનિયર પ્રોજેક્ટ મેનેજર આઈટી માં એક જગ્યા
- સિનિયર પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટમાં એક જગ્યા
- પ્રોજેક્ટ મેનેજર ની બે જગ્યા
- આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની એક જગ્યા
- આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટની એક જગ્યા
- લીગલ કન્સલ્ટન્ટ એક જગ્યા
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે અનુભવ અને પગાર ધોરણ
- સિનિયર પ્રોજેક્ટ મેનેજર IT નો અનુભવ ત્રણ વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને તેમનો પગાર 34000 રૂપિયા રહેશે
- સિનિયર પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટમાં તેનો અનુભવ ત્રણ વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને તેનો પગાર 34,000 રૂપિયા રહેશે
- પ્રોજેક્ટ મેનેજર નો અનુભવ ત્રણ વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને તેનો પગાર 25,000 રૂપિયા રહેશે
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર નો અનુભવ એક વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને તેનો પગાર 15,000 રૂપિયા રહેશે - આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટમાં તેનો અનુભવ બે વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને તેનો પગાર 10,000 રૂપિયા રહેશે
- લીગલ કન્સલ્ટન્ટ નો અનુભવ ત્રણ વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ અને તેનો પગાર 60,000 રૂપિયા રહેશે
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટેની વયમર્યાદા
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે આ ભરતી માટે ઉમેદવારોની વહી મર્યાદા ની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વહી મર્યાદા 35 વર્ષ અને મહિલા ઉમેદવાર માટે મહત્તમ વહી મર્યાદા 40 વર્ષની રહેશે
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી ની જાહેરાત
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત વહી મર્યાદા પરીક્ષા પદ્ધતિ હરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટીકલ અંત સુધી વાંચો
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતીની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારોએ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીની અધિકૃત વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ પર જઈને દર્શાવેલ હોદા અને લાયકાતને અનુરૂપ શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રો તથા હોદા ને અનુરૂપ માંગેલ તમામ વિગતો અપલોડ કરો
- તારીખ 3 /8/ 2024 થી તારીખ 12/ 8/ 2024 સુધીમાં સમય રાત્રે 11: 59 કલાક સુધીમાં માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે
- અરજી માત્ર ઓનલાઇન જ કરવાની રહેશે તથા દરેક હોદા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ટપાલ અથવા ઈમેલથી કરેલ અરજી માન્ય ગણાશે નહીં
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો