ગુજરાતમાં લાખો યુવાનો સરકારી નોકરી શોધી રહ્યા છે ત્યારે હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવારો સરકારી નોકરી કરવા રસ ધરાવે છે તે ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી દ્વારા ભરતી ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે
આપ સૌને જણાવી દઈએ 60 કરતાં પણ વધુ નવી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3ને ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 16 જુલાઈ થી શરૂ કરી દેવામાં આવી છે જેમની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મ ભરીને અપ્લાય કરવાનું રહેશે તો ચાલો આ આર્ટિકલ દ્વારા વધુ માહિતી મેળવીએ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી ની નવી ભરતી માટે શૈક્ષણિક લાયકાત Gujarat Gaun Seva Pasandgi Mandal
જે પણ ઉમેદવાર નવી ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય પર ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો સરળતાથી અરજી કરીને નોકરી મેળવી શકે છે
- આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો ગુજરાત સિવિલ સર્વિસ સ્ટેશનમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા તમામ ઉમેદવાર અરજી કરી શકશે
- આ સાથે ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પુરુ જ્ઞાન હોવું ફરજિયાત છે
પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ના પદ ના પગાર ધોરણની વિગતો
- પ્રોબેશન અધિકારી વર્ગ 3 ની જગ્યા પર સીધી ભરતી કરવામાં આવી રહી છે
- સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ઠરાવો મુજબ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે
- આપ સૌને જણાવી દઈએ કે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ મહિને ફિક્સ પગાર ₹40,800 નક્કી કરવામાં આવ્યો છે
- જ્યારે નિયમિત નિમણૂકનો આરઓપી 2016 મુજબનું પગાર રૂપિયા 29,200 અને 92,300 લેવલ પાંચ રહેશે
- તમામ વિગતો તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોટિફિકેશનના માધ્યમથી પણ મેળવી શકો છો
- સાથે જ આપ સૌને જણાવી દઈએ જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી અરજી કરીને નોકરી મેળવી શકે છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી ભરતી પ્રોબિશન અધિકારી માટે વય મર્યાદા
સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક સમાજ સુરક્ષા ની કચેરી હસ્તકની પ્રોબિશન ઓફિસર વર્ગ ત્રણ ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની વહી મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી ભરતી પ્રોબિશન અધિકારી માટે અરજી ફી
- બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી છે
- અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઘરે બેઠા કેવી રીતે અરજી કરવી?
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યારબાદ વિકલ્પ ઓનલાઇન એપ્લિકેશનમાં અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી અપ્લાય કરો
- આજે ફોર્મ આપેલી તમામ વિગતો ધ્યાનથી વાંચીને મહત્વપૂર્ણ દસ્તાવેજ અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરો
- આ રીતે તમારી અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે અને તમે સરકારી નોકરી માટે અરજી કરીને નોકરી મેળવી શકો છો
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રોબેશન અધિકારી વર્ગ ૩ ની 60 જગ્યાઓ ભરવા માટે આજે 16 જુલાઈ 2024 બપોરે 2 વાગ્યાથી અરજી પ્રક્રિયા શરૂ થશે ઉમેદવારોને ખાસ સુચના છે કે અરજી કરતા પહેલા બધી માહિતી ધ્યાનપૂર્વક વાંચો
હું આશા રાખું છું કે મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ ભરતીઓ અને યોજનાઓ ની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો અમારો ધ્યેય સાચી અને યોગ્ય માહિતી સાથે તમારા સુધી પહોંચવાનો છે