HDFC બેંક પર્સનલ લોન ઘરે બેસીને મેળવો 4 લાખ રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોન, આ રીતે મોબાઈલ દ્વારા અરજી કરો

તમે બધા જાણો છો કે આપણને કોઈપણ સમયે પૈસાની જરૂર પડી શકે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણને પૈસાની જરૂર હોય છે અને સમયસર મળતા નથી આ સમસ્યાના ઉકેલ માટે આજે તમને એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે લોન માટે અરજી કરી શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં તમારી જરૂરિયાત મુજબ લોન મેળવી શકો છો

આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા એચડીએફસી બેન્કમાંથી પર્સનલ લોન લેવા માટેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આ આર્ટિકલ અંત સુધી વાંચો

HDFC બેંક લોન

જ્યારે પણ આપણને પૈસાની જરૂર હોય ત્યારે આપણે કાં તો કોઈની પાસેથી ઉધાર લઈએ છીએ અથવા બેંકમાં જઈને લોન માટે અરજી કરીએ છીએ પરંતુ બંને પરિસ્થિતિઓમાં તમને સમયસર પૈસા મળવાની શક્યતાઓ ઓછી છે અથવા લોન મંજૂર કરવામાં વધુ સમય લાગે છે આવી સ્થિતિમાં ઘણી વખત સમયસર પૈસા ન મળવાને કારણે આપણે મહત્વપૂર્ણ કામ કરી શકતા નથી

પરંતુ હવે તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સરળ રીતે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો અને લોન મેળવી શકો છો

હું કેટલી HDFC પર્સનલ લોન મેળવી શકું?

  • હવે તમે એચડીએફસી બેન્કમાંથી રૂપિયા 50,000 થી લઈને રૂપિયા 4 લાખ સુધીની પર્સનલ લોન ની રકમ મેળવી શકો છો
  • આલુનની ખાસિયત એ છે કે તમને એપ્લાય કરવામાં અને લોન મેળવવામાં વધુ સમય લાગતો નથી
  • જો તમે પહેલાથી જ એચડીએફસી બેન્કના ગ્રાહક છો તો તમને માત્ર 30 મિનિટમાં લોન મળી જશે અને જો તમે નવા ગ્રાહક છો તો તમને પણ માત્ર ચાર કલાક કે તેનાથી ઓછા સમયમાં લોન મળી જશે

તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા એચડીએફસી બેન્કમાંથી લોન માટે અરજી કરી શકો છો અને બંને પદ્ધતિઓમાં તમે સરળતાથી લોનની રકમ મેળવી શકો છો

HDFC પર્સનલ લોન ના પ્રકાર કેટલા છે?

  • એચડીએફસી બેન્ક મેરેજ લોન
  • એચડીએફસી બેન્ક ગોલ્ડ તેજ પર્સનલ લોન
  • હોમ રીનોવેશન માટે hdfc bank ની પર્સનલ લોન
  • એચડીએફસી બેન્ક ટ્રાવેલ લોન
  • એચડીએફસી બેન્ક પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર
  • એચડીએફસી બેન્ક એક્સપ્રેસ પર્સનલ લોન
  • પગારદાર માટે hdfc બેન્ક ની પર્સનલ લોન
  • સરકારી કર્મચારીઓ માટે hdfc બેન્ક ની પર્સનલ લોન
  • શિક્ષકો માટે એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન
  • મહિલાઓ માટે એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન

HDFC પર્સનલ લોન મેળવવાની પાત્રતા

  • જે લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો કેન્દ્ર સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ લોન માટે પાત્ર છે
  • જે રજદારની અરજી કરતા લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ
  • અરજદાર એચડીએફસી બેન્કમાં પગાર ખાતુ ધરાવતો હોવો જોઈએ અને તે અરજદારને લઘુતમ માસિક આવક રૂપિયા 25000 હોવી જોઈએ જો લોન મેળવવા ઈચ્છુક અરજદાર ખાતું ન ધરાવતો હોય તો તે અરજદારને લઘુત્તમ માસિક આવક 50000 રૂપિયા હોવી જોઈએ
  • અરજદાર નો વર્તમાન એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ અને ઓછામાં ઓછા બે વર્ષનો કુલ કાર્ય અનુભવો હોવો જોઈએ

HDFC પર્સનલ લોન મેળવવા માટેના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • છેલ્લા ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

HDFC બેંક પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જો તમે પણ એચડીએફસી બેન્ક પાસેથી લોન મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો નીચે આપેલી પ્રક્રિયા અનુસરો

  • પર્સનલ લોન માટે અરજી કરવા માટે તમારે સૌથી પહેલા એચડીએફસી બેન્ક ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • આ પછી અહીં તમને પર્સનલ સેક્શનમાં બોરોનો વિકલ્પ દેખાશે તેને પસંદ કરો
  • આ વિકલ્પમાં તમને લોન ક્રેડિટ કાર્ડ અને અન્ય માહિતી મળશે
  • આમાં તમને બે પર્સનલ લોન ઓપ્શન જોવા મળશે જેમાંથી એક પર્સનલ લોન અને બીજી પેપરલેસ પર્સનલ લોન છે
  • અહીં તમારે પર્સનલ લોન નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • ત્યાર પછી તમારી સામે એપ્લિકેશન નો વિકલ્પ દેખાશે તેના પર જાઓ
  • હવે તમારે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અને જન્મ તારીખની મદદથી તમારી લોનની પાત્રતા તપાસવી પડશે
  • જો પાત્ર હોય તો લોન ની રકમ પસંદ કરો અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરો
  • આમ તમે ખૂબ જ ઓછા સમયમાં એચડીએફસી બેન્કમાંથી સરળતાથી લોન મેળવી શકો છો

HDFC બેંક પર્સનલ લોન માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

એચડીએફસી બેન્ક ની પર્સનલ લોન માટે ઓફલાઈન અરજી કરવા માટે નીચેની પ્રક્રિયાઓ અનુસરો

  • ઓફલાઈન એપ્લિકેશન માટે સૌપ્રથમ તમારે નજીકની એચડીએફસી બેન્ક ની શાખામાં જવું પડશે
  • આ પછી તમારે ત્યાં બેન્ક કર્મચારીઓ સાથે વાતચીત કરવી પડશે અને લોન અરજી ફોર્મ મેળવવું પડશે
  • હવે આ અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરવાની રહેશે
  • આ પછી અરજી માટે જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી આ અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે
  • છેલ્લે આ અરજી પત્રક બેન્ક કર્મચારીઓને આપવાનું રહેશે
  • આ પછી બેંક તમારા દસ્તાવેજો ની તપાસ કરશે અને તમારા અગાઉના રેકોર્ડ અથવા સિવિલ સ્કોરના આધારે લોનની રકમને મંજૂરી આપશે
  • આ રીતે તમે ઓફલાઈન અરજી કરીને એચડીએફસી બેન્ક પાસેથી ખૂબ જ સરળતાથી લોન મેળવી શકો છો

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાના મારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment