આઈડીબીઆઈ બેંકમાં ભરતી, વાંચો અરજી કરવાની બધી જ માહિતી

બેંકમાં નોકરી ની શોધમાં છો તો તમારા માટે સુવર્ણ તક છે આઇડીબીઆઇ બેન્ક ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે જેના અનુસાર બેંકમાં 50થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ અભિયાન માટે અરજી પ્રક્રિયા જલ્દી શરૂ થઈ જશે ઈચ્છુક અને પાત્ર ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે

આઇડીબીઆઇ બેન્ક દ્વારા સ્પેશયલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે તમે ભરતી વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેના વિશે આ આર્ટિકલ દ્વારા સમજીએ

આઇડીબીઆઇ બેન્ક ભરતી : પોસ્ટ ની સંખ્યા

આઇડીબીઆઇ બેન્ક ભરતી ડ્રાઈવ નો ઉદેશ 56 ખાલી જગ્યાઓ ભરવાનો છે જેમાંથી 25 ખાલી જગ્યાઓ એ જીએમ એટલે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ C અને 31 મેનેજર ગ્રેડ B માટે છે

આઇડીબીઆઇ બેન્ક ભરતી : વય મર્યાદા

એજીએમ ગ્રેડ સીની પોસ્ટ માટે ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા 28 અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષ હોવી જોઈએ
અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે

ખેડૂતને હવે સરકાર દર મહિને ₹900 આપશે , આજે જ કરો અરજી

આઈડીબીઆઇ બેન્ક ભરતી : આવશ્યક લાયકાત

  • એજીએમ ગ્રેડ સીની પોસ્ટ માટે એક માન્ય યુનિવર્સિટીમાંથી પીજી ડિગ્રી હોવી જોઈએ
  • જ્યારે મેનેજર ગ્રેટ સીની પોસ્ટ માટે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ

આઇડીબીઆઇ બેન્ક માં ખાલી જગ્યા

મેનેજરની 56 જગ્યાઓ છે

આઇડીબીઆઇ બેન્ક ભરતી : અરજી ફી

  • જનરલ ઇ ડબલ્યુ એસ અને ઓબીસી કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી ₹1,000 છે
  • જ્યારે એસસી એસટી કેટેગરીના ઉમેદવારોએ 200 રૂપિયા ચૂકવવાના રહેશે

આઇડીબીઆઇ બેન્ક ભરતી : પગાર ધોરણ

  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ સી પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ₹1,57,000 પગાર આપવામાં આવશે
  • મેનેજર પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ₹1,19,000 પગાર આપવામાં

આઈડીબીઆઇ બેન્કમાં ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

આઇડીબીઆઇ બેન્કમાં ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આર્ટીકલમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંઓ અનુસરીને અરજી કરી શકે છે

  • ઓનલાઇન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લો
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક 7/2024 2025 માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાયના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહેશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે

આઇડીબીઆઇ બેન્ક ની આ ભરતી દ્વારા કુલ 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જો તમે પણ આ જગ્યા ઉપર નોકરી મેળવવા માંગો છો તો 15 સપ્ટેમ્બર સુધી કે તે પહેલા અરજી કરી શકો છો આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment