રેલવે વિભાગમાં 7900 પદો પર આવી બમ્પર ભરતીની જાહેરાત

રેલવે જુનિયર એન્જિનિયર ભરતી 2024 આરઆરબી નવા જુનિયર એન્જિનિયર ની શોધમાં છે અને તમે 30 જુલાઈથી 29 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો અરજી કરવા માટે વેબસાઈટની મુલાકાત લો તમે નોકરીની જરૂરિયાતો પગાર પરીક્ષા ની તારીખો અને એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશે પણ માહિતી મેળવી શકો છો Indian Railway Recruitment 2024

રેલવેમાં જુનિયર એન્જિનિયર ની ભરતી માટેની રાહ જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવી રહ્યા છે રેલવે ભરતી બોર્ડ ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં જુનિયર એન્જિનિયર ની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે

દરેક મહિલાઓને દરરોજ ₹250 મળશે સંપૂર્ણ માહિતી જાણો

રેલ્વે વિભાગમાં ભરતી માટેની શૈક્ષણિક લાયકાત

આર.આર.બી બોર્ડ માનનીય સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી Engineering Degree/BE/BTech અને civil/Electrical ક્ષેત્રોમાં ડિપ્લોમા મેળવનાર અરજદારો પાસેથી JE અને અન્ય પોસ્ટ માટેની અરજીઓ સ્વીકારશે

રેલવે વિભાગમાં ભરતી માટેની પાત્રતા

રેલવે ભરતી બોર્ડ ટૂંક સમયમાં CEN 3 /2024 (જુનિયર એન્જિનિયર ડેપ્યુટી મેનેજર સર મેનેજર) પોસ્ટ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે રેલવે ભરતી બોર્ડ જુનિયર એન્જિનિયર અને અન્ય પોસ્ટમાં રસ ધરાવતા ઉમેદવારોએ નીચે પ્રમાણેની માહિતી ધ્યાનથી વાંચવી જોઈએ

રેલવે વિભાગમાં ભરતી માટે મર્યાદા

  • ઉમેદવારો ની ઉંમર 18 થી 36 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
  • શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ માં ડિગ્રી કે
  • ડિપ્લોમા કરેલ હોવું જોઈએ

રેલવે વિભાગમાં ભરતી માટેની અરજી ફી

  • આરઆરબી ની જુનિયર એન્જિનિયર ભરતી માટે અરજી ફી ₹500 નક્કી કરવામાં આવી છે
  • એસસી એસટી આર્થિક પછાત અને તમામ મહિલા ઉમેદવારો અરજી ફી 250 રૂપિયા ચૂકવવાની રહેશે
  • અરજી ફોર્મ ભર્યા પછી જો તેમાં સુધારો વધારો હોય તો તેના માટે અલગથી 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે
  • ઓનલાઇન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટબેન્કિંગ દ્વારા પરીક્ષા ફી ચુકવી શકો છો

રેલવે વિભાગમાં ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

  • રેલ્વે જુનિયર એન્જિનિયર ની ભરતી ની પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે
  • પહેલા અને બીજા તબક્કામાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે
  • ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે

રેલવે વિભાગની ભરતીમાં કેટલો પગાર મળશે?

  • રેલવેમાં જુનિયર એન્જિનિયર ની જગ્યા ઉપર પસંદગી થયા બાદ ₹35,400 દર મહિને પગાર મળશે
    સાથે જ ઘણા પ્રકારના ભથ્થા અને સુવિધાઓ પણ મળશે

રેલવે વિભાગની ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ભારતીય રેલવેની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • પછી હોમપેજ પરથી CEN 3/2024 JE/DMS/CMA માટે લિંક જુઓ
  • RRB બોર્ડ સૂચના પીડીએફ લિંક અપડેટ કરશે અને JE પોસ્ટ માટે અહીં લિંક લાગુ કરશે
  • એપ્લિકેશન લિંક ખોલો અને RRB JEફોર્મમાં વિગતો દાખલ કરો
  • RRB JE ફોર્મ માટે ચુકવણી સબમિટ કરો અને આરઆરબી જેઇ ફોર્મ સાથે ડોક્યુમેન્ટ ફોટો સ્કેન કરેલી નકલો પણ જોડો

રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર જુનિયર એન્જિનિયર ની જગ્યા ઉપર ભરતી માટે અરજી પ્રક્રિયા 30 જુલાઈ શરૂ થશે અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે ઉમેદવારે પોતાના સંબંધિત આર.આર.બી ઝોન ની વેબસાઈટ પરથી એક્ટિવ લીંક મારફતે અરજી કરવાની રહેશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment