ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 4,00,000 સુધીનો પગાર આપવામાં આવશે અહીં જાણો માહિતી

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે જે વિદ્યાર્થીઓ અરજી કરવા માગતા હોય તે અરજી કરી શકે છે અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી કરવામાં આવેલ છે તેમાં 4,00,000 સુધીનો પગાર આપવામાં આવશે IPPB Recruitment 2024

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું હશે કેવી રીતે કરવી ફોર્મ માટે ફી કેટલી હશે તેની સંપૂર્ણ આર્ટીકલ માં જણાવીશું તો તમે આ આર્ટીકલ અંત સુધી વાંચો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે વિવિધ પદો માટે નવી ભરતી જાહેર કરી છે. આ એક સરસ તક છે જેમાં સિનિયર મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર જેવા પદો માટે કુલ 9 જગ્યાઓ ખાલી છે.

KCC Yojana: કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઇન
છેલ્લી તારીખ09/08/2024
અધિકૃત વેબસાઇટhttps://www.ippbonline.com

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી પાત્રતા: IPPB Recruitment 2024

  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી માટે લાયકાત જાણો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે તે અલગ અલગ હશે અને કોષ પ્રમાણે અલગ અલગ લાયકાત જાણવા માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકો છો

ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! સારા પગાર વાળી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી વય મર્યાદા:

  1. સિનિયર મેનેજર: 26 થી 35 વર્ષ
  2. આસિસ્ટન્ટ જનરલ મેનેજર: 32 થી 45 વર્ષ
  3. ડેપ્યુટી જનરલ મેનેજર: 35 થી 55 વર્ષ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી કેવી રીતે અરજી કરવી:

  1. https://www.ippbonline.com વેબસાઇટ પર જાઓ.
  2. “Apply” વિકલ્પ પર ક્લિક કરો.
  3. માગેલી બધી વિગતો ભરો.
  4. ફોર્મ સબમિટ કરો અને જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

Leave a Comment