નવરાત્રી પહેલા જ મોંઘું થયું LPG સિલિન્ડર, સરકારે 50 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો

નવરાત્રી પહેલા જ મોંઘું થયું LPG સિલિન્ડર, સરકારે 50 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો lpg gas price today

મોદી સરકારે નવરાત્રી પહેલા સામાન્ય લોકોને આંચકો આપ્યો છે આજે એક ઓક્ટોબર 2024 થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 19 kg વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹50 નો વધારો કરવામાં આવ્યો છે કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹50 મોંઘા થયા છે નવરાત્રી દશેરા દિવાળી જેવા તહેવારો પહેલા મોંઘા સિલિન્ડરો લોકોને મુશ્કેલીમાં મૂકે છે IOCL ની વેબસાઈટ અનુસાર આ દરો આજથી 1 ઓક્ટોબર 2024 થી લાગુ થઈ ગયા છે

LPG સિલિન્ડર 39 રૂપિયા મોંઘુ – 1 ઓક્ટોબર 2024 થી ગેસ ના નવા ભાવ

  • આજે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ છે
  • એલપીજી સિલિન્ડર ની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે
  • ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹50 નો વધારો કર્યો છે
  • દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 1691 હતી
  • કોલકાતામાં સિલિન્ડર 1850.50 રૂપિયા મળશે જે પહેલા 1802 રૂપિયામાં મળતી હતી
  • મુંબઈમાં સિલિન્ડર 1692.50 રૂપિયામાં મળશે જે અગાઉ 1644 રૂપિયામાં મળતી હતી
  • ચેન્નઈમાં સિલિન્ડર 1903 રૂપિયામાં મળશે જે પહેલા 1855 રૂપિયામાં મળતી હતી

ઘરેલુ 14 કીગ્રા સિલિન્ડરની કિંમત – 1 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના દર

  • 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
  • 14 કિલો એલપીજી નો ભાવ 1 ઓગસ્ટના દર જેટલો જ છે
  • તે દિલ્હીમાં રૂપિયા 803 કોલકાતામાં ₹829 મુંબઈમાં 800 2.50 અને ચેન્નઈમાં રૂપિયા 818.50 માં ઉપલબ્ધ છે
  • સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા છે જ્યારે ઉજજવલા લાભાર્થીઓ માટે તેની કિંમત 603 રૂપિયા છે
  • સરકારે ઓગસ્ટ 2023 માં 14 કિલોના સિલિન્ડરના દરમાં લગભગ 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment