ગુજરાતના નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલ ટ્રીટ આપવામાં આવતી હતી રાજ્ય સરકારે આ યોજનાનું વધુ લોક ઉપયોગ અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનોને ધ્યાનમાં રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શક હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે
માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારી માટે નાના ધંધા કરતા કારીગરોને રાજ્ય સરકાર દ્વારા સાધન ઓઝા ની ટૂંકી આપવામાં આવતી હતી જ્યારે સુધારેલી માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓના પોતાના મનપસંદ ઓજાર ની જાતે જ ખરીદી કરી શકે તે માટે ટૂલકિટના ઇ વાઉચર આપવામાં આવશે manav kalyan yojana 2024 online form gujarat
આ સાથે નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે સુધારેલી યોજનાના અમલથી રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 60 કરોડ જેટલી બચત થશે રાજ્યના નાના કારીગરો માટે આ યોજના સાચા અર્થમાં લાભદાયી નીવડશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ગુણવત્તા વોરંટીના પ્રશ્નનો આવશે અંત manav kalyan yojana 2024 online form gujarat
- અગાઉ માનવ કલ્યાણ યોજના અંતર્ગતની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાના કારણે ખરીદીમાં વિલંબ થયો હતો
- ગુજરાતના આશરે 200 થી વધુ તાલુકા સુધી ટૂલકિટ પહોંચાડવાની હોવાથી વિતરણમાં વિલંબ થતા ટુલકીટની ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદ્ભવતા હતા
- પરિણામે લાભાર્થીઓમાં પણ અસંતોષ જોવા મળતો હતો
- નવી યોજના અંતર્ગત લાભાર્થી જાતે જ ટૂલકીટ ખરીદી શકે છે જેથી લાભાર્થીઓને ઝડપથી ટુલકીટ ઉપલબ્ધ થશે
રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 60 – 70 કરોડની થશે બચત
- લાભાર્થીઓ ઈ વાઉચરના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ઓથોરાઈઝ કરેલ ડીલર પાસેથી ટુલકીટ ખરીદી શકશે
- ઓથોરાઇઝ ડીલર પાસેથી ટુલ કીટ ખરીદી કરતા ગુણવત્તા અને વોરંટી ના પ્રશ્નો માં ઘટાડો થશે
- નવી યોજના ના અમલથી ટુલકીટનો સ્ટોરેજ હેન્ડલિંગ અને વિતરણ જેવા અન્ય ખર્ચ ઘટતા રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 60 થી 70 કરોડ જેટલી રકમની બચત થશે
- પરિણામે રાજ્ય સરકાર વધુ લાભાર્થીઓને ટૂલકિતનો લાભ આપી શકશે
તાલીમ મેળવતા લાભાર્થીઓને મળશે દૈનિક ₹500 સ્ટાઈપેડ manav kalyan yojana 2024 online form gujarat
- માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે
- તાલી મેળવવા ઈચ્છતા હોય તેવા લાભાર્થીઓને ગુજરાત માટી કામ કલાકારી અને રૂલર ટેકનોલોજી સંસ્થાન RSETI સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે
- તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજરીના આધારે રોજના રૂપિયા 500 નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે
તાલીમના અંતેલા ભારતીય ને ટૂલકિટનું ઈ વાઉચર આપવામાં આવશે - જે લાભાર્થીઓ તાલીમ ન મેળવવા માંગતા હોય તેવા લાભાર્થીઓને સીધા ઈ વાઉચર આપવામાં આવશે
10 વ્યવસાયના કારીગરોને મળશે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગત વર્ષ દરેક નાના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકાઈ હતી
- જેમાં 18 વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને ટૂલકિતના ઈ વાઉચર આપવામાં આવે છે
- માનવ કલ્યાણ યોજનામાં સમાવિષ્ટ 10 વ્યવસાયના કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર હોવાથી લાલ ભારતીયોને બે વાર સહાય ન મળે તે શું નિશ્ચિત કરવા દરજીકામ કુંભાર કામ લુહારી કામ
- કડિયા કામ સુથારી કામ ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર માછલી વેચનાર જાળી બનાવનારોને વાહનના વ્યવસાય ને માનવ કલ્યાણ યોજના 2.0 માંથી દૂર કરવામાં આવ્યા છે
માનવ કલ્યાણ યોજના 2.0 માં કોણ લાભ લઇ શકશે?
તારીખ એક જુલાઈથી અમલમાં આવતી માનવ કલ્યાણ યોજના 2.0 નું સેન્ટરિંગ કામ વાહન સર્વિસિંગ રીપેરીંગ કામ ભરત કામ પ્લમ્બર બ્યુટી પાર્લર ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ દૂધ દહીં વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર અને પંચર કરનાર નાના કારીગરો લાભ લઈ શકશે
માનવ કલ્યાણ યોજના 2.0 ની પાત્રતા manav kalyan yojana 2024 online form gujarat
- આ યોજનાનો લાભ લેનાર અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
- કુટુંબ દીઠ એક જ કારીગર આ યોજનાનો લાભ મેળવી શકશે
- જ્યારે કુટુંબની વાર્ષિક આવક પણ રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ
- રાજ્ય સરકાર દ્વારા વિધવા બીપીએલ કાર્ડ ધારકો અને ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે
- કુટુંબમાં કોઈ સરકારી કર્મચારી ન હોવો જોઈએ
માનવ કલ્યાણ યોજના 2.0 અરજી કેવી રીતે કરવી?
- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ ઈ કુટીર પોર્ટલ પર અરજી કરવાની રહેશે
રાજ્ય સરકાર દ્વારા હાલ ઈ કુટીર પોર્ટલ ખુલ્લુ મુકાયું છે - અરજી કર્યા બાદ જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે
- ઓનલાઇન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભ આપવામાં આવશે
- બાકીની અરજીઓને આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ કરવામાં આવશે
- ઈ વાઉચર પદ્ધતિથી ટુલ કીટ ખરીદી કર્યા બાદ ટુલકીટ નો દૂરઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થી ના ઘરે જઈને ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે