ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બધા મજુર તેમજ શ્રમિકોને મફતમાં સાયકલ આપવામાં આવશે. Manrega Free Cycle Yojana હેઠળ રાજ્યનો કોઇ પણ શ્રમિક આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે આ યોજનાનો લાભ એવા શ્રમિકોને જ મળશે જે બાંધકામ તેમજ કોઈપણ મજબૂરી કામ કરતા હોય.
જે મજૂર પાસે લેબરકાંડ અથવા મનરેગા કાર્ડ હશે તે જ શ્રમિક આ યોજનામાં મફત સાયકલ મેળવી શકશે
આ યોજના માટેના ફોર્મ બહાર પડી ગયા છે જે કોઈપણ મજુર આ યોજનાનું લાભ ઉપાડવાની ઈચ્છા ધરાવતો હોય તે તેમાં અરજી કરી શકે છે
અરજી કરવા માટે તેમજ આ યોજના હેઠળ મળતા લાભોને જાણવા માટે આર્ટીકલ છેલ્લે સુધી વાંચો
મનરેગા ફ્રી સાયકલ યોજના 2024.
યોજનાનું નામ | મનરેગા ફ્રી સાયકલ યોજના |
ઉદ્દેશ્ય | કામદારોને મફત સાયકલ આપવી |
લાભાર્થી | ગરીબ અથવા આર્થિક રીતે નબળા મજૂરો |
લાભ | સાયકલ ખરીદવા માટે રૂ.3000 થી રૂ. 4000ની ગ્રાન્ટ |
વર્ષ | 2024 |
સત્તાવાર વેબસાઇટ | nrega.nic.in |
યોજનામાં અરજી કરવા માટેની જરૂરી બાબતો.
- ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- લેબર કાર્ડ હોવું આવશ્યક છે.
- લેબર કાર્ડ 90 દિવસ જૂનું હોવું જોઈએ.
- NREGA જોબ કાર્ડ દ્વારા પણ અરજી કરી શકાશે.
- અરજદાર આવકવેરા ભરનાર ન હોવો જોઈએ.
યોજના માટે જરૂરી દસ્તાવેજો.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ઓળખપત્ર
- મતદાર કાર્ડ
- મનરેગા જોબ કાર્ડ અથવા લેબર કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
મનરેગા ફ્રી સાયકલ યોજના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે અરજી કરવી
- સૌ https://nrega.nic.in/ અરજી ફોર્મ મેળવવું.
- આ પછી, તમારે ફોર્મમાં તમામ માહિતી દાખલ કરવી.
- તમામ જરૂરી દસ્તાવેજો જોડવા
- તમારા નજીકના લેબર ડિપાર્ટમેન્ટ ઓફિસમાં જઈને આ અરજી ફોર્મ સબમિટ કરવું.
- જો તમે આ યોજના માટે પાત્ર છો તો તમારું નામ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.