આ ચાર જિલ્લાના પશુપાલકોને મળશે લાભ પશુપાલકોને સરકાર આપશે 5000 હજારની સહાય
ગુજરાત સરકારે ગાય અને ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ દૂધ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે પશુપાલકો માટે એક મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે, જેમાં ઈન વીટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) ટેકનિકનો ઉપયોગ કરીને ગર્ભ ધારણ કરાવનાર પશુપાલકોને 5000 રૂપિયા સહાય આપવામાં આવશે.IVF ટેકનિક: વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા પશુઓ માટે ડોનર માદા પશુઓના અંડકોષોનો લેબોરેટરીમાં ફલિનીકરણ. pashupalan yojana … Read more