ઘર નથી તેમને ઘર બનાવ મળશે 1.20 લાખ તમારા ખાતામાં

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદી આપણા દેશમાં ભારત સરકાર દ્વારા ગરીબોના લાભ માટે ઘણી વખત નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે જેને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કહેવામાં આવે છે તે પણ આવી જ એક લાભદાય યોજના છે આ અંતર્ગત ભારતમાં રહેતા ગરીબ અને ગરમી હોળા લોકોને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ ગ્રામીણ લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવી છે અને તેમના ઉલ્લેખિત તમામ લાભાર્થીઓને પોતાનું ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે

અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના ને ઇન્દિરા આવાસ યોજના તરીકે ઓળખવામાં આવતી હતી જે વર્ષ 1985 માં શરૂ કરવામાં આવી હતી આ યોજનાને વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના બદલી દેવામાં આવી હતી જે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના જેને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના નામથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક ભાગ છે જોકે તેના હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારના લોકોને જ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે

ગ્રામીણ આવાસ યોજના લિસ્ટ તપાસવા

જો તમે રાજ્ય મુજબની પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લિસ્ટ તપાસવા માંગો છો તો નીચે આપેલ કોઈ પણ રાજ્યની લીંક પર ક્લિક કરો અને પછીના નવા પેજ પર તમારું જિલ્લો બ્લોક અને ગામ પસંદ કર પછી કેપ્ચા દાખલ કરો અને ક્લિક કરો નીચે આપેલી બટન પર આ પછી તમારા ગામની હાઉસિંગ લિસ્ટ તમારી સામે ખુલી જશે

જે લોકો શહેરમાં રહે છે તેમના નામ આવાસ ની સહેલી લાભાર્થીની યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના નામ ગ્રામીણ યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિક છો તો તમે તમારું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદીમાં તપાસી શકો છો

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ pdf પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો 2024

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદી જોવા માટેની પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • ત્યાર પછી તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ નું હોમ પેજ ખુલશે
  • અહીં ઉપરના મેનુ બારમાં awaassoft વિકલ્પ પર ક્લિક કરો
  • હવે ડ્રોપ ડાઉન મેનુમાં હાજર રિપોર્ટ વિકલ્પ પર ક્લિક કરો
  • આ પછી તમને પેજ પર મોકલવામાં આવશે
  • અહીં તમને સોશિયલ ઓડિટ રિપોર્ટ વિભાગમાં હાજર ચકાસણી માટે લાભાર્થી ના વિગતોના વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે પ્રધાનમંત્રી આવાસ mis રિપોર્ટ નું પેજ ખુલશે
  • હવે આ પેજ પર તમારા રાજ્યનું નામ જિલ્લા નું નામ બ્લોકનું નામ ગામનું નામ પસંદ કરો અને યોજનાના લાભ વિભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પસંદ કરો
  • આ પછી કેપ્ચા કોટ દાખલ કરો અને સમજ બટન પર ક્લિક કરો

ગરીબ અને બે ઘર લોકોને મકાન બનાવવા માટે સહાય

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના ગરીબ અને બે ઘર લોકોને મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે અને આ રકમની મદદથી ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો પોતાનું ઘર બનાવી શકે છે પ્રધાનમંત્રી આવાસ આપવાનું કાર્ય ભારતના ઘર વગરના અને ગરીબ નાગરિકોને આવાસ યોજના દ્વારા સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે અને બીજું પ્રધાનમંત્રી આવાસ અર્બન છે જે શહેરી વિસ્તારો માટે છે

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીની વિગતો તપાસો

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પોર્ટલની મુલાકાત લો
  • હવે હોમ પેજ પર હાજર મેનુ વિભાગમાં સ્ટેટ હોલ્ડર્સ વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે ડ્રોપ ડાઉન મેનુ કુલ સજા તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી ના વિકલ્પ પર ક્લિક કરશો
  • હવે તમારી સામે એક નવું પેજ કુલ સજા તમે તમારા રજીસ્ટ્રેશન નંબર નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો

આ રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીની વિગતો જોઈ શકો છો આ સિવાય જો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો પણ કોઈ વાંધો નથી તમે ફક્ત નીચેના સ્ટેપ અનુસરો

  • ઉપરોક્ત પેજ ના ખૂણા માં હાજર અદ્યતન શોધ વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમે કેટલીક વિગતો દાખલ કરી લાભાર્થીની વિગતો શોધી શકો છો
  • આ પેજ પર તમે રાજ્ય બ્લોક યોજનાનું નામ જિલ્લાનું નામ બીપીએલ નંબર પંચાયત વગેરે જેવી માહિતી દાખલ કરીને લાભાર્થીની વિગતો શોધી શકો છો
  • આ સિવાય જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે અરજી કરવા માંગો છો તો તમે તમારા નજીકના પબ્લિક સર્વિસ સેન્ટરની મુલાકાત લો જોકે આ માટે તમારે નીચેના દસ્તાવેજો ની જરૂર પડશે

આધારકાર્ડ નંબર

  • આધાર નો ઉપયોગ કરવા માટે વપરાશ કર્તા ની સંમતિ
  • જો અરજરદાર મનરેગા રજીસ્ટર્ડ હોય તો તેનો જોબ કાર્ડ નંબર
  • લાભાર્થીનો સ્વચ્છ ભારત મિશન યોજના નંબર
  • બેંક ખાતાની વિગતો

આ યોજનાનું ઉદ્દેશ્ય સાદા અને મહિનાની વિસ્તારોમાં એક લાખ 20 હજાર અને પહાડી અથવા મુશ્કેલ વિસ્તારોમાં મકાનો નિર્માણ માટે રૂપિયા એક લાખ 30 હજાર નાણાકીય સહાય પૂરી પાડવાનો છે

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્થિતિ જોવા માટેની પ્રક્રિયા

  • પ્રધાનમંત્રી આવાસ ની સ્થિતિ જોવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • ત્યાર પછી મેનુ વિભાગ માં સીટીઝન assesment પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે.
  • ટોપ ડાઉનલોડ માંથી ટ્રક યોર એસેસમેન્ટ સ્ટેટસ પસંદ કરો
  • આપ પછી તમારી સામે એક નવું પેજ કોલસો હું તમને બે વિકલ્પો દેખાશે
  • આવા પ્રથમ વિકલ્પ બાય નેમ પિતાનું નામ અને મોબાઈલ નંબર હશે અને બીજો વિકલ્પ એસેસમેન્ટ આઈડી હશે
  • હવે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ પણ એક વિકલ્પ પર પસંદ કરો
  • નવા પેજ પર વિનંતી કરેલ માહિતી દાખલ કરો
  • આ પછી સબમીટ બટન પર ક્લિક કરો
  • હવે પ્રધાનમંત્રી આવાસ એસેસમેન્ટ સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાશે તમે તેને ભવિષ્યનો ઉપયોગ માટે સુરક્ષિત રાખી શકો છો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે બીજી યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment