PM Internship Yojana 2024:તમને દર મહિને મળશે 5000 રૂપિયા, PM ઈન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ લોન્ચ , જાણો કેવી રીતે મળશે લાભ 

PM Internship Yojana 2024:તમને દર મહિને મળશે 5000 રૂપિયા, PM ઈન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ આજે લોન્ચ થશે, જાણો કેવી રીતે મળશે લાભ પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024 ભારત સરકાર દ્વારા જુલાઈ 2024 માં શરૂ કરવામાં આવેલી યોજના છે, જે હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપના માધ્યમથી તાલીમ આપવામાં આવશે અને દર મહિને ₹5000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

યોજના દ્વારા આગામી 5 વર્ષમાં 1 કરોડ લોકોને તાલીમ આપવાનો લક્ષ્ય છે.

Pm ઇન્ટર્નશિપ સ્કીમ 2024 PM Internship Yojana 2024

સ્કીમ નામપીએમ ઇન્ટર્નશિપ સ્કીમ
શરૂ કર્યુંપીએમ નરેન્દ્ર મોદી દ્વારા
ટોટલ કંપની500
કુલ રાશિ4500 વર્ણમેન્ટ + 500 કંપની
અરજી તારીખ12 ઓક્ટોબર
એપ્લિકેશન મોડઓનલાઇન
દેશભારત
વેબસાઇટpminternship.mca.gov.in

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 મહત્વપૂર્ણ તારીખો: pm internship yojana 2024 registration date

  • પીએમ ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ શરૂ તારીખ: 3 ઓક્ટોબર, 2024
  • પીએમ ઇન્ટર્નશિપ યોજના અરજીની તારીખ: 12 ઓક્ટોબર, 2024
  • પીએમ ઇન્ટર્નશિપ યોજના સમયગાળો: 3 મહિના

ઘરે બેઠા મોબાઈલથી નવું રેશનકાર્ડ બનાવવું

PM Internship Scheme 2024 લાયકાત: PM Internship Scheme 2024 Eligibility:

પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2024 ખાલી જગ્યાઓ, પાત્રતા

ઉંમર મર્યાદા : પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માટે અરજી કરવાની વય મર્યાદા 21-24 વર્ષ છે (અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ મુજબ).

પોસ્ટનું નામખાલી જગ્યાલાયકાત
એપ્રેન્ટિસ80000+10/12/ ITI/ પોલિટેકનિક/ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટ
  • 10મી બોર્ડ પરીક્ષા પાસ
  • ઉંમર: 21 થી 24 વર્ષ
  • પરિવારની આવક 8 લાખથી વધુ ન હોવી જોઈએ
  • પરિવારના કોઈપણ સભ્યની સરકારી નોકરી કે રાજકીય સંબંધ ન હોવો જોઈએ

PM Internship Scheme 2024 અરજી પ્રક્રિયા: PM Internship Scheme 2024 Registration

  • સત્તાવાર https://pminternship.mca.gov.in વેબસાઇટ પર જાઓ.
  • સીવી જનરેટ અને પાત્રતા ચકાસો.
  • આધાર કાર્ડ, પાન કાર્ડ, અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • તમામ માહિતી પૂર્ણ કર્યા પછી અરજી સબમિટ કરો.

Important Resources and Links

PM Internship Scheme Apply OnlineRegistrationLogin

કેટલીક મહત્વની લિંક:- 

PM ઇન્ટર્નશિપ યોજના 2024 ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો 
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Leave a Comment

👉 Free Loan 💸!!