પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ધોરણ 10 પાસને દર મહિને 8000 રૂપિયા મળશે

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના નો ઉદ્દેશ નાગરિકોને મફત કૌશલ્ય તાલીમ આપીને આજીવિકા માટેની તકો પૂરી પાડવાનો છે તે કૌશલ્ય વિકાસ અને શાસિકતા મંત્રાલયની મુખ્ય પહેલ તરીકે ઉભું છે અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે દેશભરના બેરોજગાર યુવાનોને ઉદ્યોગ વિશિષ્ટ કૌશલ વિકાસ તાલીમ મળે છે PM Kaushal Vikas Yojana 2024

જે ભવિષ્યમાં સારી આજીવિકા માટેની તેમની સંભાવનાઓ અને વધારે છે આ યોજનામાં પ્રાઇમર લર્નિંગ ઓળખ નો સમાવેશ થાય છે જે વર્તમાન અનુભવ ધરાવતી વ્યક્તિઓનું મૂલ્યાંકન કરે છે અને પ્રમાણિત કરે છે આ યોજનાનો લાભ મેળવવામાં રસ ધરાવતા નાગરિકોએ આ તકનું એક્સેસ કરવા માટે આરપીએલ માટે નોંધણી કરાવવાની જરૂર છે

પ્રધાનમંત્રી કૌશલ યોજનામાં અસંખ્ય લોકોએ તાલીમ લઈને રોજગાર મેળવ્યો છે જેમાં ચોથા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં તમારે ઓનલાઇન નોંધણી કરાવી મફતમાં તાલી મેળવી શકો છો તાલીમ પૂર્ણ થયા બાદ તમને સહભાગીઓને સર્ટિફિકેટ મળશે

સરકાર ઘર બનાવવા માટે સબસીડી સાથે 50 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે

પીએમ કૌશલ વિકાસ શું છે? PM Kaushal Vikas Yojana 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ પીએમ કૌશલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતના લોકો શિક્ષિત યુવાનો રોજગારી તકો પૂરી પાડવાનો છે આ યોજના પહેલા ત્રણ તબક્કામાં યોજાયેલ છે જેમાં યુવાનો તાલીમ અને સુરક્ષિત રીતે નોકરી મેળવવામા મદદ કરે છે કેટલાક વ્યક્તિએ પોતાના ધંધા પણ શરૂ કર્યા છે અને આત્મા નિર્ભર બન્યા છે

પીએમ કૌશલ વિકાસ યોજના ના લાભો PM Kaushal Vikas Yojana 2024

  • આ યોજના હેઠળ વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે
  • એમ કૌશલ્ય વિકાસ યોજના હેઠળ નોંધાયેલ સહભાગીઓને 40 તકનીકી ક્ષેત્રોમાં મફત તાલીમ મળશે
  • આ તાલીમ તદ્દન મફત છે
  • આ માટે ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી
  • આ ઉપરાંત તાલીમના દિવસો દરમ્યાન યુવાનોને 8000 રૂપિયાની સહાયની રકમ પણ આપવામાં આવે છે
  • તાલીમ પૂર્ણ થયા પછી તેમને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે
  • જેની મદદથી તેઓ ખાનગી અથવા સરકારી ક્ષેત્રોમાં નોકરી મેળવી શકે અથવા પ્રમાણપત્રની મદદથી તેઓ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે

પીએમ કૌશલ વિકાસ યોજનાની પાત્રતા PM Kaushal Vikas Yojana 2024

જો તમે આ યોજનામાંથી કોઈ કૌશલ શીખવા માગતા હોય તો તેના માટે તમારે તાલીમ ફોર્મ ભરવું પડશે અને તાલીમ ફોર્મ ભરવા માટે તમારે નીચેની પ્રમાણે ની પાત્રતાને અનુસરવી પડશે

  • અરજદાર ભારતનો વતની હોવો જોઈએ
  • યોજના માટે અરજી કરવા માટે અરજદારોની ઉંમર 15 થી 45 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
  • અરજી કરનાર યુવક બેરોજગાર હોવો જોઈએ
  • અરજદાર ઓછામાં ઓછું 10 મુ પાસ કરેલ હોવો જોઈએ
  • કોઈપણ યુવક કે જેને અભ્યાસ છોડી દીધો છે અને કોઈ પણ ક્ષેત્રમાં કેવી રીતે કામ કરવું તે જાણે છે તે પણ આ યોજના માટે પાત્ર ગણાશે
  • અરજદારને હિન્દી અથવા તો અંગ્રેજીનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
  • યોજના માટે અરજી કરવા માટે અરજદારો પાસે તેમના આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેંક ખાતું હોવું જરૂરી છે

પીએમ કૌશલ વિકાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ઓળખ પત્ર
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

પીએમ કૌશલ વિકાસ યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

જો તમે આ સ્કીમ માંથી કોઈ કૌશલ શીખવાડી છો અને તેના માટે તાલીમ લેવાય ઈચ્છો છો તો આ માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે પ્રમાણે છે

સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે

આ પછી વેબસાઈટના હોમપેજ પર આપેલ સ્કિલ ઈન્ડિયા નો વિકલ્પ પસંદ કરો

આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન પસંદ કરવાનું રહેશે
આ પછી તમારી સામે ઉમેદવાર નોંધણી ફોર્મ ખુલશે જેમાં તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે
ત્યાર પછી તમારે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે
ત્યાર પછી તમારે રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગી ઇન કરવું પડશે
પછી તમારે તમારી રુચિ મુજબ કોષ પસંદ કરી શકો છો અને તમે એ પણ પસંદ કરી શકો છો કે તમે કયો કોર્સ ઓનલાઈન કરવા માંગો છો કે ઓફલાઈન
તાલીમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી તમને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે જે તમે ડાઉનલોડ કરી શકો છો

આ આર્ટીકલમાં અમે તમને પીએમ કૌશલ વિકાસ યોજના નું તાલીમ ફોર્મ શું છે અને કેવી રીતે ભરવું તે વિશેની માહિતી આપી છે હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યું હશે આવી રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment