પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક મજબૂતી આપવાનો છે આ યોજના એક ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી તે સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ યોજના હેઠળ તમામ પાત્ર જમીન ધારો ખેડૂતો પરિવારોની વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેના માટે દર ત્રીજા મહિને રૂપિયા 2000 સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે દરેક લાભાર્થીની વર્ષમાં ₹6,000 ની આર્થિક સહાય મળે છે pm kisan samman nidhi yojana in gujarati
કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના 17 હપ્તા જાહેર કર્યા છે રૂપિયા 2000 છેલ્લો હપ્તો 28 ફેબ્રુઆરી લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂતો 18 માં હપ્તાની આતુરતાથી જ રાહ જોઈ રહ્યા હતા
પીએમ કિસાન યોજના 18 મો હપ્તો
- સરકાર પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થી માટે ઈ કેવાયસી ફરજિયાત છે
- સતાવાર વેબસાઈટ જણાવે છે કે પીએમ કિસાન માં નોંધાયેલ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે
- ઓટીપી આધારિત ઈ કેવાયસી છે પીએમ કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે
- બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે નજીકના csc કેન્દ્રનો સંપર્ક કરી શકો છો
પીએમ કિસાન યોજના ખેડૂતોને હપ્તો નહીં મળે?
18 માં હપ્તાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમણે ઈ કેવાયસી કરાવ્યું છે જે ખેડૂતોએ આ કામ ન કર્યું હોય તેવો નિયમો હેઠળ આ હપ્તા નો લાભ લઈ શકશે નહીં
પીએમ કિસાન યોજના ખેડૂતોને લાભ મળશે?
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોના જમીનના રેકોર્ડની નોંધણી બેંક ખાતાની આધાર સીડિંગ અને પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસી નું કામ કરાવવું જરૂરી છે પીએમ કિસાન યોજનાની નોંધણીની સ્થિતિ પણ તપાસો ખોટી માહિતી ને તરત જ સરખી કરો
પીએમ કિસાન 18 મો હપ્તો લાભાર્થીની યાદીમાં નામ કેવી રીતે તપાસવું?
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- આ પછી નો યોર સ્ટેટસ પર ક્લિક કરો
- પછી કિસાન હોમ પેજ પર કિસાન કોર્નર વિભાગ જુઓ
- હવે ખેડૂત નવા પેજ પર લાભાર્થીની સ્થિતિ વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાર પછી ઉમેદવારે તેના આધાર નંબર બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે
- પછી ખેડૂત ગેટ રિપોર્ટ પર ક્લિક કરો
- આ પછી તમને ખેડૂતની અરજી અને પેમેન્ટ નું સ્ટેટસ દેખાશે
પીએમ કિસાન ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે ની પ્રક્રિયા
- સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો
- ફાર્મર્સ કોર્નર વિભાગ હેઠળ ઈ કેવાયસી પર ક્લિક કરો
- ઓટીપી આધારિત ઈ કેવાયસી વિભાગ હેઠળ તમારો આધાર નંબર દાખલ કરો
- સર્ચ પર ક્લિક કરો
- હવે તમારો આધાર લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો
- ઓટીપી દાખલ કરો
- દાખલ કરેલ વિગતોની ચકાસણી પછી ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના કરોડો ખેડૂત ભાઈઓના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 18 મો હપ્તો ટ્રાન્સફર કરશે ખેડૂત ભાઈઓ લાંબા સમયથી આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે હવે પૂરા થવા જઈ રહ્યા છે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો