સરકારે આર્થિક રીતે નબળા વર્ગના અને ગરીબ વર્ગના બાળકોના શિક્ષણ અને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમનો હેતુ આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે તેમણે 2020 માં આઠ મૂકે 10 ધોરણ પૂર્ણ કર્યું છે પાત્ર વિદ્યાર્થી માટે ઓનલાઇન અરજી કરી શકે છે
શિષ્યવૃત્તિની રકમ તેમના ગ્રેડસરના આધારે દર વર્ષે ₹75 ક્લાર્ક 25000 છે આલેખ પ્રધાનમંત્રી યશસ્વી યોજના અને અરજી પ્રક્રિયા વિશે માહિતી પ્રદાન કરી રહી છે જેમાં ઓનલાઇન અરજીથી લઈને પાત્રતાના માપદંડો અને સમય મર્યાદા સુધી દરેક બાબતોને આવરી લેવામાં આવે છે
કેન્દ્ર સરકારે દેશભરમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના શરૂ કરેલી છે જેમને વારંવાર તેમનો અભ્યાસ અટકાવવો પડે છે આ યોજનાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવા અને પૂર્ણ કરવા માટે સમ બનાવે છે પ્રધાનમંત્રી યસસ્વી શિષ્યવૃત્તિ યોજના ધોરણ 9 માં 10 માં 11 માં અને 12 માં ધોરણના વિદ્યાર્થીઓને રૂપિયા 75,000 થી 1.5 લાખ સુધીની નાણાકીય પૂરી પાડવામાં આવે છે
શિષ્યવૃત્તિ માટેની પસંદગી શૈક્ષણિક ગુણવત્તા ના આધારે કરવામાં આવશે આ યોજના પૂરી પાડીને સરકાર લાયક વિદ્યાર્થીઓને સશક્તિકરણ અને ઉત્થાન આપવાનો જે રાખે છે જેથી તમને શિક્ષણ ચાલુ રાખવા અને સપનાને સાકાર કરવા માટે જરૂરી સંસાધન હોય
PM Yashasvi Scholarship Yojana જરૂરી પાત્રતા
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
- આ શિષ્યવૃત્તિ યોજના નો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો મેળવી શકે છે
- તમારા પરિવારની વાર્ષિક રૂપિયા 2.5 લાખથી વધારે ન હોવી જોઈએ
- તમે માન્ય શાળામાંથી નવમા કે દસમા ધોરણમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ
- તમારે હાથમાં કે દસમા ધોરણમાં 60% કે તેથી વધારે ગુણ મેળવેલા
સરકાર આપી રહી છે ખેડૂતોને તબેલો બનાવવા માટે ₹4 લાખ ની સહાય
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ના ફાયદા શું છે?
- દરેક શાળાના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે નામાંકિત કરાશે
- દરેક વિદ્યાર્થીઓને આવાસ ખર્ચ માટે દર મહિને 3000 આપવામાં આવશે
- આ યોજના દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓને માન્યતા અને સમર્થન આપવામાં આવશે
- પસંદગી ધોરણ આઠ અને દસમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પરથી જનરેટ થયેલ મેરીટ લીસ્ટ આધારે કરવામાં આવશે
- પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે વાર્ષિક રૂપિયા 5,000 ની નાણા કીય આપવામાં આવશે
- વિદ્યાર્થીઓને પ્રિન્ટર અને બ્રાન્ડેડ લેપટોપ ખરીદવા માટે રૂપિયા 45,000 ની સહાય આપવામાં આવે છે
- શિક્ષણની પહોંચ મળે તે માટેનો છે
- આ યોજના માટે તેમના લાભાર્થીઓ માં આશાસ્પદ ભવિષ્ય બનાવવાનો છે
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ જરૂરી દસ્તાવેજો
- જાતિ પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- આઠ પાસ નું પ્રમાણપત્ર
- 10 પાસ નું પ્રમાણપત્ર
- ઇ-મેલ આઇડી
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- શાળા કે કોલેજ નું આઇડી કાર્ડ અથવા ફી ની રસીદ
- સરનામા નુ પુરાવો જેવા આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ રહેઠાણ નું પ્રમાણપત્ર
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ અરજી કેવી રીતે કરવી?
- પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે તેની સત્તાવાર રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની મુલાકાત લેવી પડશે
- આગળ વધતા પહેલા નવી નોંધણી પર ક્લિક કરીને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પણ નોંધણી કરો
- આપેલ માર્ગદર્શિકા વાંચો અને અનુસરો પછી ચાલુ રાખો પર ક્લિક કરો
- ત્યાર પછી તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરેલા ઓટીપી દ્વારા અમારો આધાર નંબર વેરીફાઈ કરો
- માતા-પિતાની વિગતો દાખલ કરો પ્રકાર પસંદ કરો અને નો પૂર્ણ કરો
- એકવાર તમે તમારા મોબાઈલ નંબર પર તમારો યુઝર આઇડી અને પાસવર્ડ પ્રાપ્ત કરી લો પછી પોર્ટલમાં લોગીન કરો
- ત્યારબાદ શૈક્ષણિક વિગતો દાખલ કરો સાચું અને આગળ વધો
- ત્યાર પછી તમારું કાયમી સરનામું દાખલ કરો અને શિષ્યવૃત્તિ યોજના વિભાગ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના
- વિદ્યાર્થીઓ માટે શાળાઓના ટોચના વર્ગ ના શિક્ષણની પ્રધાનમંત્રી અસવી કેન્દ્રીય ક્ષેત્ર યોજના પસંદ કરો
- 200 kb ની અંદર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને સબમીટ બટન પર ક્લિક કરો
- પ્રિન્ટ કરો અપલોડ કર્યા દસ્તાવેજો ફોટો કોપી જોડો અને તમારી શાળા કોલેજમાં સબમિટ કરો
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2016 આ યોજના માટે પેપર બોર્ડ પરીક્ષા 29 સપ્ટેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે તેમને જણાવી દઈએ આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો ટાર્ગેટ કરે છે જો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે કેટલા ગુણ હોવા જરૂરી છે?
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થીઓને તેમની ધોરણ 10 ની પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ વધુમાં વધુ મેળવવા માંગતા લોકો માટે ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ સાથે અગિયારમું ધોરણ પાંચ કરવું ફરજિયાત છે જોકે આમ ઉમેદવારને જરૂરી ગુણમાં પાંચ ટકા આપવામાં આવે છે