ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસરની 450 જગ્યાઓ પર ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા તાજેતરમાં સાયન્ટિફિક ઓફિસરની 450 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિભાગ દ્વારા અરજી પ્રકાર ઓનલાઇન રાખવામાં આવ્યું છે જેથી તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવું

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે ગુજરાત જાહેર સેવા આયોગ સાયન્ટિફિક ઓફિસર વર્ગ ટુ ની ભરતી કરનાર છે આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે ભરતી માટે સાયન્ટિફિક ઓફિસર પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વહી મર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી જે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા આપીશું

સાયન્ટિફિક ઓફિસર પોસ્ટ ની વિગત senior scientific officer recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર વર્ગ ટુ ની કુલ 450 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે

સાયન્ટિફિક ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત

senior scientific officer recruitment

  • સરકાર માન્ય યુનિવર્સિટીઓ માંથી ફિકોલોજી અથવા ક્લિનિકલ ફીકોલોજી ન્યુરોપીકોલોજી અથવા ફોરેન્સિકોલોજી અથવા ઇન્વેસ્ટીગેશન ફીકોલોજીમાં અનુસ્નાતક ની ડીગ્રી
  • કેન્દ્રીય અથવા રાજ્યો અધિનિયમ ભારત દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓ માંથી મુખ્ય વિષય તરીકે ફિકોલોજી સાથેની સ્થાપક ની ડીગ્રી
  • ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી નિયમો 1968 માં સુચવ્યા મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી બંનેનું જ્ઞાન હોવું જોઈએ

સાયન્ટિફિક ઓફિસરનો અનુભવ

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના વિભાગો સંબંધિત જૂથમાં ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ ગુજરાત રાજ્યની ગૌણ સેવામાં લેબોરેટરી ટેક્નિશિયન વર્ગ થ્રી ના રેન્ક થી નીચે ન હોય તેવી પોસ્ટ પર અલગ અલગ બે વર્ષનો અનુભવ
સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની પ્રયોગશાળા અથવા સંશોધન સંસ્થા અથવા કંપનીએ 2013 હેઠળ સ્થાપિત લિમિટેડ કંપનીમાં સંબંધિત વિષયમાં સંશોધન અથવા વિશ્લેષણાત્મક કાર્યનો લગભગ બે વર્ષનો અનુભવ હોય અથવા ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ ગુજરાત રાજ્યની ગૌણ સેવામાં લેબોરેટરી અને ટેકનિશિયન વર્ગ થ્રી ના રેન્કથી નીચે ન હોય તેવી પોસ્ટ ની સંપર્ક ગણી શકાય છે

સાયન્ટિફિક ઓફિસરની વયમર્યાદા

સાયન્ટિફિક ઓફિસરની વય મર્યાદા 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ

સાયન્ટિફિક ઓફિસર નો પગાર

સાયન્ટિફિક ઓફિસર નો પગાર ₹44,900 થી ₹ 1,42,400 પે મેટ્રિક્સ લેવલ 8 છે

સાયન્ટિફિક ઓફિસર ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા ઉમેદવારોએ સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • સાઈડના મેનુ બાર પર ઓનલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ફોર્મ ખુલ્યા બાદ તમામ વિગતો ભરવાની રહેશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે
  • ત્યારબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ જરૂર કાઢી લેવી

ઉમેદવારોને સૂચના છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ને સાયન્ટિફિક ઓફિસર ની જગ્યા માટે ઓનલાઇન અરજી કરતા પહેલા આર્ટિકલને ધ્યાનપૂર્વક રીતે વાંચવો આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment