મિત્રો આજના સમયમાં દરેકને પૈસાની જરૂર છે પૈસા આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મૂડી છે તમે જેને જુઓ છો તે પૈસા પાછળ દોડે છે મિત્રો આજના સમયમાં પૈસા એ આપણી મૂળભૂત જરૂરિયાત છે આજે પૈસા વગર કોઈ જીવન જીવી શકતું નથી આજે જો આપણી પાસે પૈસા હશે તો આપણી પાસે બધું હશે નહીં તો આપણી પાસે કશું નથી મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણી પાસે ક્યારે પૈસા ની અછત ન આવે જેથી આપણે ક્યારેય કોઈની પાસેથી ઉધાર કે ઉછીનું માંગુ ન પડે મિત્રો જરાય ચિંતા ન કરો.
આજે હું તમારા માટે એક શ્રેષ્ઠ લોન એપ લઈને આવી છું જે તમને ઘરે બેઠા જ ઝડપથી લોન આપશે? આજે હું જે લોન એપ વિશે વાત કરી રહી છું જેનું નામ છે માય શુભ લાઇફ લોન એપ મિત્રો આજની પોસ્ટમાં આપણે જાણીશું માઈ શુભ લાઈફ લોન એપ પરથી કેટલી લોન મળશે લોન લેવા પર વ્યાજ દર શું હશે? લોને પરથી લોન કેટલા દિવસ માટે ઉપલબ્ધ રહેશે લો ને પરથી લોન લેવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે લોન લેવા ના ફાયદા શું છે લોન એપ માંથી લોન લેવા માટેની શરતો શું છે તે તમામ વિગતો આજના આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું
અમે તમને એવી કંપની વિશે જાણવા જઈ રહ્યા છીએ કે જે તમને ઓનલાઇન લોન આપશે આ કંપની તમને ઝડપથી પર્સનલ લોન આપવા જઈ રહી છે અને તમે ફક્ત તમારા મોબાઈલની મદદથી આ કંપની દ્વારા તમને આપવામાં આવેલી લોન તમને તમારા બેંક ખાતામાં ઘરે બેસીને મળી જશે તો આજના આર્ટીકલ માં અમે તમને આ કંપની વિશે જાણવા જઈ રહ્યા છીએ જે તમને લોન આપશે તે પણ દસ મિનિટમાં ઘણા ગ્રાહકો આ કંપની દ્વારા લોન લીધેલી છે અમે તમારા માટે આ લોન આપતી કંપની લઈને આવ્યા છીએ જો તમને આ કંપની વિશે અને તમને શું કહેવા જઈ રહ્યા છીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો અમારા આર્ટિકલ અંત સુધી
Shubh loan app કેટલી લોન આપે છે
માય શુભ લાઈફ લોન પરથી ₹3,000 થી ₹2,00,000 સુધીની લોન મળશે આટલી લોન આપણી જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે જો તમને વધુ પૈસાની જરૂર હોય તો આ એપ્લિકેશન દ્વારા તમે મહત્તમ રૂપિયા બે લાખ સુધીની લોન મેળવી શકો છો
Shubh loan app લોન લેવા માટેની પાત્રતા
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
- તમારી પાસે આવકનો કોઈ સ્ત્રોત હોવો જોઈએ જો તમે પગાર પર કામ કરો છો તો તમારો પગાર 15000 રૂપિયા
- હોવો જોઈએ અને જો તમારો પોતાનો વ્યવસાય છે તો તમારે આ કંપનીને ચૂકવવામાં આવેલ આવકવેરો દર્શાવો પડશે
લોન ચૂકવવા માટે કેટલો સમય મળશે?
આપણે જે લોન એપ માંથી લોન લઈ રહ્યા છીએ તે લો ને પરથી આપણને કેટલા દિવસનો લોન ચૂકવાનો સમય મળશે તે જાણવું ખૂબ જ જરૂરી છે શું તે સમય આપણા માટે પૂરતો હશે માય શુભ લાઇફ પરથી તમને ત્રણ મહિનાથી 36 મહિના માટે લોન મળશે આ સમય લોન ચૂકવવા માટે પૂરતો છે
લોન લેવા પર વ્યાજ દર શું હશે?
લોન લેવા પર વ્યાજ દર વાર્ષિક 12% થી 26% હોઈ શકે છે
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- પાનકાર્ડ
- વોટર આઇડી કાર્ડ
લોન લેવાના ફાયદા શું છે?
- આ એપ સો ટકા ઓનલાઇન છે
- આ એપ આખા ભારતમાં લોન આપે છે
- અહીં તમે ઈચ્છો ત્યારે લોન લઈ શકો છો
- લોન ચૂકવવાનો સમય એકદમ યોગ્ય છે
માય શુભ લાઇફ લોન એપ લોન કેવી રીતે લેવી?
- સૌથી પહેલા તમારે એપ્લિકેશનને google play store પરથી ડાઉનલોડ કરવી પડશે
- પછી આ એપ્લિકેશન તમારા મોબાઇલ નંબર થી સાઇન અપ કર્યા પછી તમારે તેમાં પ્રોફાઈલ બનાવવી પડશે
- ત્યારબાદ તમારે તેમાં કેટલીક અંગત માહિતી ભરવાની રહેશે જેમાં તમારી પાનકાર્ડ નંબર આ બધી માહિતી ભરવાની રહેશે આ પછી તમને ખબર પડશે કે તમે આ એપ પરથી લોન લેવા માટે લાયક છો કે નહીં
- તમને ખબર પણ છે કે તમે અહીં લોન લેવા માટે લાયા છો કે નહીં? અહીંથી તમારી પસંદગીની કોઈપણ લોન માટે અરજી કરી શકો છો
- ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે
- અંતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમે વ્યક્તિગત લોન લઈ શકો છો
તો આજના આર્ટીકલ દ્વારા તમને ખબર પડી ગઈ હશે કે લોન ની મદદથી તમારા ઘરે બેસીને લોન કેવી રીતે લઈ શકો છો અને આના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે અને ઘણું બધું જાણો માય શુભ લાઇફ લોન એપ તમને લોન આપશે જો તમે આમ લોન એપ દ્વારા લોન લેવા માંગતા હો તો તમારો પગાર કેટલો હોવો જોઈએ એ વધારે જાણવું જરૂરી છે તો મિત્રો આ બધું આજના આર્ટીકલ દ્વારા અમે તમને જણાવ્યું છે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને અન્ય જરૂરી લોન સંબંધિત માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો