તાડપત્રી સહાય યોજના ચોમાસામાં તમામ લોકોને 1875 રૂપિયા મળશે સહાય ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

તાડપત્રી સહાય યોજના તમામ લોકોને મળશે સહાય ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના પાવર થ્રેસર સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન થાય છે આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે આજે આપણે ખેતીવાડીની યોજનાની તાડવતરી સહાય યોજના વિશે વાત કરીશું તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે અને તાડપત્રી સહાય યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જેની વિગતવાર માહિતી આપણે આર્ટીકલ દ્વારા મેળવીશું

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે કૃષિ સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિશે એક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે હાલમાં આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઇન ફોર્મ ભરાય છે ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રી નો ઉપયોગ કરી શકે તે હતું તે આશાએ આ સહાય આપવામાં આવેલી છે

 નવી અપડૅટ આઈ ખેડૂત પોર્ટલમાં આ રીતે ઓનલાઈન અરજી કરો મળશે સબસીડી

તાડપત્રી સહાય યોજના નો હેતુ tadpatri sahay yojana 2024 gujarat sarkar

રાજ્યમાં નાના શ્રીમાન અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજના નો લાભ આપવામાં આવેલ છે તાડપત્રી સહાય યોજના 2024

તાડપત્રી સહાય યોજના ની પાત્રતા tadpatri sahay yojana 2024 gujarat sarkar

  1. અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
  2. અરજદાર વ્યક્તિ ખેડૂત હોવો જરૂરી છે
  3. અરજદાર ખેડૂત પોતાનો જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  4. જંગલી વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  5. આઇ ખેડુત તાડપત્રી યોજના ત્રણ વાર લાભ મળશે
  6. તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
  7. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા આપશે, જાણો સંપૂર્ણ માહિતી

તાડપત્રી સહાય યોજના 2024 સહાય  tadpatri sahay yojana 2024 gujarat sarkar

અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે આ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ ૭૫ ટકા અથવા 1875 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળશે

સામાન્ય ખેડૂતો માટે આ યોજના તાડપત્રીની ખરીદી માટે કિંમતના કુલ 50% અથવા રૂપિયા 1250 તેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળશે

તાડપત્રી સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો

  1. ખેડૂતોની આધારકાર્ડ ની નકલ
  2. જમીનના સાતબાર ની નકલ
  3. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
  4. રેશનકાર્ડ
  5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ
  6. જમીનના સાતબાર અને આઠ અ મા જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિ પત્રક
  7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  8. સરકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  10. બેંક ખાતાની પાસબુક

તાડપત્રી સહાય યોજના 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વિશિષ્ટ પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેની માહિતી આપણા આર્ટીકલ દ્વારા મેળવીશું

  • Google સર્ચ  આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • જ્યાં પરિણામ આવે તેમાંથી સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે
  • આઇ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું
  •  ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડી યોજનાઓ ખોલવી
  • ખેતીવાડી ની યોજના ની વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તમારે તાડપત્રી સહાય યોજનામાં ક્લિક કરવાનું રહેશે
  • તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો અને તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • હવે તમે રજીસ્ટર ખેડૂત છો જેમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે
  •  રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કે કેપ્ચા ઈમેજ સબમીટ કરવાનું રહેશે
  • જે લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
  • ખેડૂત તે ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે
  • ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં
  • ખેડૂત અરજી નંબર ના આધારે પ્રિન્ટ મેળવી શકશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment