ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક પગાર 44,900

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ કોશની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી થશે આ લેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા … Read more