ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારોની શિષ્યવૃતિ આપવામાં આવશે કે જેમને શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને દર મહિને ખાવા પીવા રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે MYSY scholarship કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ … Read more