PM Yashasvi Scholarship Yojana:ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ₹1,25,000 મળશે

ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે મધ્યમ અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતરમાં આર્થિક રૂપે સહાય મળી રહે તે માટે એક યોજના ચાલુ કરવામાં આવી છે જેનું નામ પીએમ યશસ્વી યોજના છે આ યોજનાનું પૂરું નામ પીએમ યંગ એચ વર્ક સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા જેના દ્વારા … Read more

યશસ્વી યોજના વિદ્યાર્થીઓને 75 હજારની આર્થિક સહાય આપશે અહીં થી અરજી કરો

PM Yashasvi Scholarship Yojana

સરકારે આર્થિક રીતે નબળા વર્ગના અને ગરીબ વર્ગના બાળકોના શિક્ષણ અને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમનો હેતુ આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે તેમણે 2020 માં આઠ મૂકે 10 ધોરણ પૂર્ણ કર્યું છે પાત્ર વિદ્યાર્થી માટે ઓનલાઇન અરજી કરી શકે છે શિષ્યવૃત્તિની રકમ તેમના ગ્રેડસરના આધારે … Read more