ભારત વિવિધતાથી ભરેલો દેશ છે ભારતના તમામ રાજ્યો અને ધર્મોના પોતાના રિવાજો અને પરંપરાઓ છે પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા પહેરતી નથી હા આજે અમે તમને જણાવીશું તે કયા ગામની મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા નથી પહેરતી અને તેની પાછળનું કારણ શું છે તો આ આર્ટિકલ અંત સુધી વાંચવો
દુનિયા ખૂબ મોટી છે અને દરેક ખૂણે લોકોની પોતપોતાની પરંપરાઓ અને રિવાજો છે તેટલાક રિવાજો ફક્ત આપણી આસપાસ જ જોવા મળે છે અને કેટલાક એવા હોય છે કે જેને સાંભળીને આપણે દંગ રહી જઈએ છીએ તમે ઘણીવાર આવી પરંપરાઓનું પાલન કરતી સ્ત્રીઓને જ હશો ઉદાહરણ તરીકે આફ્રિકન આદિવાસીઓમાં સ્ત્રીઓને પુરુષો દ્વારા માર ખાવો પડે છે અને કપડાં પહેરવાનો રિવાજ નથી
સાવન મહિનામાં ખાસ પાંચ દિવસો સુધી અહીંની મહિલાઓ શરીર પર એક પણ કપડા પહેરતી નથી તેનું કારણ એ છે કે આ પાંચ દિવસોમાં બહાર લોકો ને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે
તમને જાણીને નવાઈ લાગશે કે આવી પરંપરાઓ માત્ર દૂર દૂરના આદિવાસીઓમાં જ નહીં પરંતુ આપણા દેશમાં પણ જોવા મળે છે જે મહિલાઓના અસ્તિત્વને ઠેસ પહોંચાડે છે મહિલાઓને કપડાને લઈને આજ સુધી વિવાદો થતા રહે છે પરંતુ તમને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક હું ગામ છે જ્યાં મહિલાઓ ઘણા દિવસો સુધી કપડા વગર રહે છે
અનોખું ગામ
- તમને જણાવી દઈએ કે તમે ઘણા અનોખા ગામો અને તેમની પરંપરાઓ વિશે સાંભળ્યું જ હશે
- પરંતુ આજે અમે તમને જે ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે સાંભળીને તમે ચોકી જશો
- તમને જણાવી દઈએ કે આ ગામમાં મહિલાઓ 5 દિવસ સુધી કપડા પહેરતી નથી
- હવે તમે વિચારતા હશો કે આ ગામમાં મહિલાઓ કપડા કેમ નથી પહેરતી
- આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું
રિવાજો શું છે
- આ ગામ ભારતના હિમાચલ પ્રદેશમાં છે
- તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશની મણીકર્ણ ખીણના પીની નામના ગામમાં સદીઓથી એક પરંપરા ચાલી
- આવે છે જેમાં મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ કપડાં પહેરતી નથી
- એટલું જ નહીં પાંચ દિવસ સુધી પીને ગામમાં કોઈ બહારની વ્યક્તિ આવી શકશે નહીં
- આ ગામમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે
- અહીંની મહિલાઓ સદીઓથી આ પરંપરા ને અનુસરી રહી છે
પુરુષો માટે પણ નિયમો
- આ ગામમાં માત્ર મહિલાઓ માટે જ કોઈ નિયમો નથી
- અહીં પુરુષો માટે પણ નિયમો છે
- આ સમયગાળા દરમિયાન પુરુષો ન તો આલ્કોહોલ પી શકે છે અને ન તો નોનવેજ ખાઈ શકે છે
- એટલું જ નહીં આ પાંચ દિવસમાં પતિ પત્ની એકબીજા સાથે વાત પણ કરતા નથી
- ગામ લોકોના કહેવા પ્રમાણે જોઈ ના લોકો આ પરંપરા ને અનુસરતા નથી તો થોડા દિવસો પછી મહિલા સાથે કંઈક ખરાબ થાય છે
- આ પરંપરામાં પતિ પત્ની એકબીજા સાથે જોઈને હસી પણ શકતા નથી
- ગામના પુરુષોએ પણ આ પરંપરા નું પાલન કરવું ફરજિયાત છે
- ગામ લોકોના મતે જો કોઈ માણસ આ પરંપરાનું પાલન ન કરે તો દેવતાઓ નારાજ થઈ જાય છે અને પછી તે વ્યક્તિ સાથે કંઈક ખરાબ થાય છે
પરંપરા ક્યારે શરૂ થઈ?
- ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમના ગામને સદીઓ પહેલા રાક્ષસોએ કબજે કરી લીધું હતું
- ગામની સુંદર પોશાક પહેરેલી પરિણીત સ્ત્રીઓને રાક્ષસો લઈ જતા હતા
- ગામ લોકોને રાક્ષસોથી બચાવવા માટે લહુઆ ઘોંડ નામનો દેવ પ્રગટ થયો
- દેવતાઓએ રાક્ષસોને હરાવ્યા હતા
- હવે ગામ લોકોનું માનવું છે કે જો મહિલાઓ સુંદર વસ્ત્રો પહેરે તો આજે પણ રાક્ષસો તેમની છીનવી શકે છે તેથી
- મહિલાઓ કપડા વગર રહે છે
જ્યારે કોઈ મહિલા તેના શરીરને ઢાંકવા માગતી હોય તો તેને ઉનમાંથી બનેલા ફટકાનો ઉપયોગ કરી શકે છે
આમ રૂઢિચુસ્ત પરંપરાઓના નામે મહિલાઓને ઘણી એવી બાબતોનું પાલન કરવું પડે છે જે કદાચ તેઓ તેમના હૃદયથી સ્વીકારતા નથી હિમાચલ પ્રદેશમાં સ્થિત મણિકર્ણ ક્ષણમાં સદીઓથી આવી જ પરંપરા ચાલી આવે છે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો