આજે દેશ અને દુનિયામાં ડિજિટલ સેવાઓ અને ટેકનોલોજી વધતી જાય છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા વિભાગોમાં ઓનલાઈન પોર્ટલ અને વેબસાઈટ ચાલુ કરવામાં આવેલ છે. હવે ઓનલાઈન પોર્ટલ સાથોસાથ ઘણી બધી યોજનાઓના અરજી ફોર્મ પણ ઓનલાઇન કરવામાં આવેલ છે જેમ કે પીએમ કિસાન યોજના પીએમ આવાસ યોજના આયુષ્માન ભારત યોજના વગેરે આવી તો ઘણી યોજનાઓ ઓનલાઈન સેવાઓ આપે છે
તાજેતરમાં જ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે આ પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલ એસ.સી એસટી ઓબીસી લોકોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે હવે રાજ્યના રહેવાસીઓએ સરકારી ઓફિસની મુલાકાત લીધા વિના ઘરે બેઠા ગુજરાતની વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે છે e Samaj kalyan Portal Registration 2024
ખેડૂતો મળશે લોન કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી વ્યાજ દર શું છે
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ એટલે શું? e Samaj kalyan Portal Registration 2024
- ઈ સમાજ કલ્યાણ એ એક અધિકૃત પોર્ટલ છે જ્યાંથી વ્યક્તિ વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી કરી શકે છે
- દાખલા તરીકે કુંવરબાઈનું મામેરુ યોજના આવાસ યોજના વગેરે જેવી અનેક યોજનાઓ માટે અરજી કરી શકે છે
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ નો ઉદ્દેશ e Samaj kalyan Portal Registration 2024
ગુજરાત રાજ્ય સરકારનું મુખ્ય ઉદ્દેશ આ પોર્ટલ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક સુધારણા નું સુનિશ્ચિત કરવાનો છે આ યોજના દ્વારા ગુજરાતના લોકોને સશક્ત બનાવવામાં આવશે e samaj kalyan.gujarat.gov.in login SJED application Status ઈ સમાજ કલ્યાણ user ID 210619077 ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી (નં E Samaj Kalyan Gujarat Registration સમાજ કલ્યાણ આવાસ યોજના ઈ સમાજ કલ્યાણ યોજના 2024 Samaj kalyan yojana
કૈલાશ માનસરોવર યોજના હેઠળ મળશે 50000 રૂપિયાની ફરવા માટે સહાય
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ નો લાભ
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલથી ઘણા ક્ષેત્રોને ફાયદો થશે
- જેમ કે લઘુતમ સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો શારીરિક અને માનસિક રીતે વિકલાંગ લોકો એસ સી અને વિકાસશીલ જાતિઓ ને લાભ થશે
- એ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલા ઘણા કાર્યક્રમો ઈ સમાજ કલ્યાણ વિભાગોનો ભાગ છે
- કાર્યક્રમોમાં એસસી કલ્યાણ નિયામક વિકાસલક્ષી જાતિ કલ્યાણ નિયામક સામાજિક સંરક્ષણ નિયામક અને
- ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો સમાવેશ થાય છે
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવાનો હેતુ
- ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગનું અંગ્રેજી નામ સોશિયલ જસ્ટિસ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે
- જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે અનુસૂચિત જાતિ વિકસિત જાતિ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો લઘુતમ સમુદાયો શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે
- શૈક્ષણિક યોજનાઓ આર્થિક કલ્યાણ યોજનાઓ આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોની યોજનાઓ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલ છે
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા લાભાર્થીઓના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ
- સેવાઓ પોસાય તેવી બનાવી રહ્યા છીએ
- સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી સમાજ કલ્યાણ વેબસાઈટ બનાવવામાં આવેલ છે
- સેવાઓમાં પારદર્શકતા બનાવી રહ્યા છીએ
- સેવાઓ તેની કિંમતની દ્રષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ
ઈ સમાજ કલ્યાણ પોર્ટલની પાત્રતા
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ
- તે એસસી એસટી જાતિનો હોવો જોઈએ
ઈ સમાજ કલ્યાણ પોર્ટલના ફાયદા?
- ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની સુવિધા
- વિવિધ યોજનાઓ માટે ઉપલબ્ધ માહિતી
- સમય અને ખર્ચમાં બચત
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માટેના જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રેશનકાર્ડ
- ડોમીસાઈલ સર્ટીફીકેટ
- બેંક પાસબુક
- જાતિનો દાખલો
- ઇ-મેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? e Samaj kalyan Portal Registration 2024
- સૌપ્રથમ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- અહીં તેના હોમપેજ પર રજીસ્ટર હિયર નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો
- તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો
- તમને નવો ઇમેલ આઇડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા રજીસ્ટ્રેશન કરો
- હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો જ્યાં તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે
ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા બેઠા વિવિધ સેવાઓનો લાભ મળે તેવું વિચારી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિભાગો દ્વારા ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો