ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે મધ્યમ અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતરમાં આર્થિક રૂપે સહાય મળી રહે તે માટે એક યોજના ચાલુ કરવામાં આવી છે જેનું નામ પીએમ યશસ્વી યોજના છે
આ યોજનાનું પૂરું નામ પીએમ યંગ એચ વર્ક સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા જેના દ્વારા ઓબીસીઈબીસી અને ડી એન ટી વિદ્યાર્થીઓ માટે આ યોજના વર્ષ 202-23 માં અમલમાં મૂકવામાં આવી હતી આ યોજના હેઠળ શિષ્યવૃતિ મેળવવા માટે એન્ટરેસ્ટ ટેસ્ટ આપવી જરૂરી છે આ યોજના થકી શિષ્યવૃત્તિ મેળવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલ સંસ્થામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને ધોરણ 11 ના ઓબીસીઈબીસી અને ડીએનટી અરક્ષણ હેઠળ આવતા વિદ્યાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની શાળાની ફી ટ્યુશન ફી અને હોસ્ટેલ નથી આ બધી જ ચુકવણી નો સમાવેશ કરતા વધુમાં વધુ 75 હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે તેમ જ ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાની ફી ટ્યુશન ફી આ બધી ચુકવણી નો સમાવેશ વિદ્યાર્થીઓને વધુમાં વધુ 1,25, 000 હજાર સુધીની શિષ્યવૃત્તિ સહાય મળવાપાત્ર છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને પીએમ યશસ્વી યોજના વિશે માહિતી આપીશું
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટેની પાત્રતા PM Yashasvi Scholarship Yojana
- અરજદાર વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
- આ યોજનાનો લાભ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને મળશે
- અરજદાર ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો જન્મ તારીખ 1 એપ્રિલ 2004 થી તારીખ 31 એપ્રિલ 2008ની વચ્ચે હોવો જરૂરી છે
- ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નો જન્મ એક એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે હોવો જરૂરી છે
- આ યોજનામાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માન્ય કરાયેલી સંસ્થા 2023 2024 માં ધોરણ નવ અને ધોરણ 11 ના અભ્યાસ કરતા અને obc અને dnd આરોગ હેઠળ આવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે
- આ યોજનામાં અરજી કરવા માગતા વિદ્યાર્થીઓના માતા પિતાની આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે આ
- યોજના અરજી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના માતા-પિતાની કુલ વાર્ષિક આવક રૂપિયા 2,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ
પીએમ એસએસસી શિષ્યવૃત્તિ યોજના નું હેતુ PM Yashasvi Scholarship Yojana
- અગાઉ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની આર્થિક રીતે સહાય પૂરી પાડવા માટે ઘણી બધી પ્રકારની શિષ્યવૃત્તિઓ જાહેર કરવામાં આવી છે
- પરંતુ રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાતી આ બધી શિષ્યવૃતિ યોજનાનો જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યો ન હોત તો તેમજ 1944 પછીથી કોઈ પણ પ્રકારની પોસ્ટરથી જાહેર કરાઈ ન હતી
- જેના કારણે વર્તમાન સમયના અનુરૂપ એક ખાસ પ્રકારની યોજનાની જરૂર ઊભી થઈ હતી
- આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યશસ્વી યોજના શરૂ કરવાની પહેલ કરી છે
- જેના વડે કેન્દ્ર સરકાર તેજસ્વી અને જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓની આ યોજના દ્વારા ઉચ્ચ ગુણવત્તાનું અને સરળતાથી યોજનાનો લાભ મળી શકે તે માટે આ યોજના બનાવવામાં આવી છે
- આ યોજના વડે ભારત સરકારનો હેતુ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન પાડવાનો છે
- પાત્રતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવી
- વિદ્યાર્થીઓને આત્મનિર્ભ અને સશક્ત બનાવવા
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ના ફાયદા શું છે?
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ના ઘણા ફાયદા છે જે આર્થિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યવસાયિક જીવનમાં મદદરૂપ થાય છે જે નીચે પ્રમાણે છે
- આ યોજના વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે જે શાળાની પુસ્તકો સ્ટેશનરી અને
- અન્ય શૈક્ષણિક ખર્ચો ને આવરી લે છે
- ભારતીય વિદ્યાર્થીઓને આવાસ ખર્ચ માટે દર મહિને ₹3000 મળશે
- પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે વાર્ષિક ₹5,000 ની નાણાકીય સહાય આપવામાં આવશે
- વિદ્યાર્થીઓને ups પ્રિન્ટર અને બ્રાન્ડેડ લેપટોપ ખરીદવા માટે ₹45000 મળશે
પીએમ યશસ્વી યોજના માટેના જરૂરી દસ્તાવેજો
પીએમ એસએસસી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માટે નીચે આપેલા દસ્તાવેજો ની જરૂર પડશે
- આધારકાર્ડ :વિદ્યાર્થીઓના અને તેમના માતા-પિતાનું આધારકાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- સ્કૂલ આઈડી કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- ઇમેલ આઇડી
- રહેઠાણ પ્રમાણપત્ર
- છેલ્લી પરીક્ષાની પરિણામ ની નકલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- જાતિ પ્રમાણપત્ર :એસસી એસટી અથવા ઓબીસી વર્ગમાં આવતી જાતિનો પુરાવો
પીએમ યશસ્વી શિષ્યવૃતિ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર જાઓ
- પ્રથમ વખત અરજી કરનારાઓ માટે ન્યુ રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો
- તમારી મૂળભૂત વિગતો જેમ કે નામ જન્મ તારીખ મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી અને એક પાસવર્ડ નો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો
- રજીસ્ટ્રેશન થયા પછી આપેલ લોગીન આઈડી અને પાસવર્ડ નો ઉપયોગ કરીને વેબસાઈટ પર લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ફોર્મ ખોલો અને જરૂરી માહિતી ભરો
- દરેક જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો
- આખી અરજીની ચકાસણી કરો અને ખાતરી કરો કે તમામ માહિતી સાચી છે
- ચકાસણી કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરો
- અર્જુન સબમીટ કર્યા પછી સ્કેન પર મળેલ કન્ફર્મેશન સંદેશ અને અરજી નંબર સેવ કરો
આ પ્રક્રિયાનું શરીરને વિદ્યાર્થીઓ સરળતાથી પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકે છે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતી ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટની મુલાકાત લો