આ દિવસે આવશે પીએમ કિસાન નો 18 મો હપ્તો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર

પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે 18 માં આપવાની તારીખ કન્ફોર્મ કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે

કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે પીએમ કિસાન યોજનાના 18 માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે સત્તાવાર વેબસાઈટ અનુસાર 18માં હપ્તાની રકમ 5 ઓક્ટોબર 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હોય તો તમારે શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે યોજનાના નિયમો અનુસાર ફક્ત તે ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકશે જેમની ઈ કેવાયસી અને જમીનની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે જે ખેડૂતો ઈ કેવાયસી કરાવતા નથી તેમને હપ્તાની રકમ મળશે નહીં.

પીએમ કિસાન યોજનાના 18માં હપ્તાની તારીખ

પીએમ કિસાન યોજના ના 18માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે 18માં હપ્તાની રકમ 5 ઓક્ટોબર 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

પીએમ કિસાન યોજના શું છે?

પીએમ કિસાન એ કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓને બેંક ખાતામાં 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે આ યોજના ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી પીએમ કિસાન યોજનાના 16માં હપ્તામાં 93 કરોડથી વધુ ખેડૂતોને ₹2,000 મળ્યા હતા

પીએમ કિસાન યોજના ના લાભો

  • આ યોજના હેઠળ દરેક ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે જેને ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે
  • દરેક હપ્તામાં 2000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય છે
  • એટલે કે દર વર્ષે ખેડૂતોને ત્રણ વખત સહાય મળે છે
  • ગયા વર્ષે જૂન 2024 માં સરકારે 17 મો હપ્તો જાહેર કર્યો હતો જેનાથી ખેડૂતોને રાહત મળી હતી

18 મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ શું કરવું પડશે?

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન રજીસ્ટર્ડ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે લાભાર્થીઓએ ઈ નો યોર કસ્ટમર કેવાયસી પ્રક્રિયા સહિતની પેપર વર્ક પૂર્ણ કરવાની રહેશે

પીએમ કિસાન યોજના માટે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના પગલા અનુસરો:

  • આ માટે સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • ખેડૂત કોર્નર વિભાગ હેઠળ ઈ કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો
  • જરૂરી ફિલ્ડસમાં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો
  • સર્ચ બટન પર ક્લિક કરો
  • તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ otp દાખલ કરો
  • ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો
  • તમે તમારો આધાર નંબર આપીને અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાંથી પસાર થઈને નજીકના કોમન સર્વિસ
  • સેન્ટર પર ઇ કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો

કામની બાબત

ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ ખેડૂતો પીએમ કિસાન યોજના ના 18 માં હપ્તાનો લાભ મેળવી શકશે સરકારની આ પહેલથી ખેડૂતોને આર્થિક મદદ તો મળશે જ પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે

તમામ ખેડૂતોએ સમયસર ઈ કેવાયસી કરાવવામાં બેદરકારી ન રાખવી જોઈએ જેથી તેઓ યોજનાનો લાભ મેળવી શકે ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે અને તેઓએ તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે તમામ ખેડૂતો આતુરતાપૂર્વક 5 ઓક્ટોબર એ પણ ટ્રાન્સફર પ્રક્રિયા થવાની રાહ જોઈ રહ્યા છે

આમ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment