આધાર કાર્ડ પર હવે તમને પળવારમાં 20,000 રૂપિયાની લોન મળશે, જાણો સંપૂર્ણ વિગત

ભારત સરકારે દેશના કરોડો આધારકાર્ડ ધારકો માટે એક સુવર્ણ તક રજૂ કરી છે આ યોજના દ્વારા હવે દરેક આધાર કાર્ડ ધારકને 20 હજાર રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવવાનો અધિકાર મળશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે અને આર્થિક સ્થિતિ સુધારી શકે

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવીને તમે ઝડપથી લોન મેળવી શકો છો તે ઉપરાંત આ લોન પર વ્યાજ દર પણ ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો છે વધુ એક ફાયદો એ છે કે આ લોન મેળવવા માટે કોઈ ગેરંટરની ની જરૂર પડતી નથી

આધાર કાર્ડ લોન શું છે?

આધાર કાર્ડ લો ને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી નાણાકીય સેવા છે જે તમારી પાસે હજુ બેંક ખાતું નથી તો પણ આ સ્કીમ તમને ઝીરો બેલેન્સ સાથે રૂપિયા 20,000 સુધીની લોન ઉપાડવાની મંજૂરી આપે છે

આધાર કાર્ડ લોન ના મુખ્ય લાભો

  • સરળ અરજી ઓનલાઇન અથવા તો તમારી નજીકની બેંક શાખામાં અરજી કરી શકો છો
  • ઓછામાં ઓછા દસ્તાવેજો આધાર કાર્ડ પાનકાર્ડ અને આવક ના પુરાવા જેવા માત્ર આવશ્યક દસ્તાવેજો જ જરૂરી છે
  • ઝડપી મંજૂરી ઈ કેવાયસી ચકાસણીને કારણે લોન ઝડપી મંજૂર થાય છે
  • સુવિધા તમારા ઘરની નજીકની બેંકથી જ લોન માટે અરજી કરી શકો છો

આધારકાર્ડ લોન મેળવવા માટેની પાત્રતા

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ
  • અરજદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ
  • તેનું નામ કોઈ પણ બેંકના ડિફોલ્ટરની યાદીમાં ન હોવું જોઈએ
  • સરકાર માન્ય યોગ્ય ઓળખાત પ્રુફ હોવું જોઈએ
  • અરજદારની આવકનું પ્રુફ હોવું જોઈએ
  • અરજદાર નો સામાન્ય પગાર ₹10,000 હોવો જોઈએ

આધાર કાર્ડ થી લોન લેવા માટેના જરૂરી દસ્તાવેજો

  • આવકનો પુરાવો
  • ક્રેડિટ સ્કોર
  • આધાર કાર્ડ
  • રહેઠાણ નો પુરાવો
  • બેંક ખાતા ની વિગતો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

આધાર કાર્ડ થી લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારી એવી એક નાણાકીય સંસ્થા પસંદ કરવી પડશે જે આ યોજના હેઠળ લોન આપતી હોય
  • મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓ ઓનલાઈન અરજીની સુવિધા આપે છે તમે તેમની વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ભરી શકો છો
  • અરજી સાથે જરૂરી દસ્તાવેજોની નકલો અપલોડ કરવી પડશે
  • બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરશે જો બધું બરાબર હશે તો તમારી લોન મંજૂર થઈ જશે
  • લોન મંજૂર થયા પછી લોન ની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

આધારકાર્ડ પર્સનલ લોન એ એક સુવર્ણ તક છે જેનો લાભ લઈને તમે તમારી આર્થિક સ્થિતિ સુધારી શકો છો તેના વ્યવસાય શરૂ કરી શકો છો અથવા તમારા સપનાઓને સાકાર કરી શકો છો આ યોજનાનો લાભ લઈને તમે પણ આર્થિક સધ્ધરતા તરફ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવી શકો છો આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment