Bank of baroda પર્સનલ લોન: તમને મળશે 50,000 થી 10 લાખ રૂપિયાની લોન, જાણો વધુ માહિતી

શું તમારે પણ પૈસાની જરૂર છે અને તમને તમારા મિત્રો અથવા સગા સંબંધી મદદ કરી રહ્યા નથી અને તમારે પૈસાની ખૂબ જ તાત્કાલિક જરૂર છે તમારે કારણ કંઈ પણ હોય તમને બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન લઈ શકો છો.

આજે અમે તમને આ આર્ટીકલ ની મદદથી બીઓબી થી લોન કઈ રીતે લઈ શકાય લોન લેવા માટે તમારી પાસે કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ તમે લોન ઓફલાઈન અથવા ઓનલાઇન લઈ શકો છો શું તમારે બ્રાન્ચ મેનેજરને મળવું પડશે લોન લેવા માટે તમારો કેવો સિબિલ સ્કોર હોવો જોઈએ બીઓબી માં લોન લેતા પહેલા તમારે કેવી કાળજી રાખવાની છે આવી તમામ પ્રકારની માહિતી આ આર્ટીકલમાં આપીશું અને લોન વિશે પણ ચર્ચા કરીશું

જો તમે પણ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે કંઈ પાત્રતા હોવી જોઈએ તેના માટે માહિતી નીચે પ્રમાણે આપેલી છે

  • જે વ્યક્તિ લોન લેવા ઈચ્છે છે તે ભારત દેશનો જ નિવાસી હોવો જોઈએ
  • લોન લેનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ
  • અરજદાર પાસે bank of baroda નું ખાતું હોવું જોઈએ
  • લોન લેનાર વ્યક્તિનો મોબાઇલ નંબર ખાતા સાથે લિંક હોવો જોઈએ
  • અરજદારના બેન્ક ખાતા સાથે પાનકાર્ડ લિંક હોવું જોઈએ
  • તો રોજદાર પહેલા લોન લીધી છે તો તેની emi પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ
  • જો રજદારનું bank of baroda માં ખાતું ના હોય તો પણ લોન માટે અરજી કરવા પાત્ર છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી આઈટીઆઈ અને ધોરણ 12 પાસ નોકરી મેળવવાની ઉત્તમ તક

Bank of baroda પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • અરજદારની સહી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

લોન કેટલી મળશે?

જો તમે લોન લેવા માટે અરજી કરી રહ્યા છો અને તમને કેટલી લોન મળી શકે તેની માહિતી તમારી પાસે નથી તો તેની ચિંતા કરવાની જરૂર નથી જો તમારો સિબિલ સ્કોર સારો હોય એટલે કે 700થી ઉપર હોય તો તમને પાંચ લાખ રૂપિયાથી વધારે લોન મળી શકે છે

Bank of baroda પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • Bank of baroda માં લોન લેવા માટે ક્લિક ઇયર પર ક્લિક કરવાનું
  • ત્યારબાદ તમે બીઓબી ની વેબસાઈટ પર ડાયરેક્ટ જતા રહેશો
  • ત્યાં તમને લોન વિશેની માહિતી મળશે અને તમને કેટલી લોન મળશે તેની માહિતી આપેલી હશે
  • એજ પેજ પર તમે સ્ક્રોલ ડાઉનલોડ કરશો તો તમને પ્રોસેડનું બટન હશે તે બટન પર ક્લિક કરો
  • પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તે નંબર પર ઓટીપી આવશે તે લખીને સબમીટ ઓટીપીના બટન પર ક્લિક કરવાનું પછી તમારે બીઓબી માં બેંક ખાતું હોય તો યસ ક્લિક કરવાનું અને આધાર નંબર લખવાનો
  • તેના પર સબમીટ ઓટીપી ના બટન પર ક્લિક કરવાનું
  • પછી નવા પેજ પર તમે કેટલીક લોન માટે પાત્ર છો તેની માહિતી તમને જોવા મળશે
  • પછી તમારે કેટલી લોન જોઈએ એ પસંદ કરવાનું અને તમે કેટલા મહિનામાં ભરી શકશો તે પસંદ કરી લેવું
  • ત્યાર પછી પ્રોસેડના બટન પર ક્લિક કરવું
  • પછી એક ઈ કોન્ટ્રાક્ટ ખુલી જશે તેમાં તમારે જરૂરી માહિતી ભરવી અને સિગ્નેચર કરવી
    અને ત્યાર પછી આધાર નંબર ભરીને આધાર વેરીફીકેશન કરી લેવું
  • આ માહિતી પ્રમાણે લોન લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો

તમને ઓનલાઇન લોન કેટલા સમયમાં મળશે?

જો તમે સફળતાપૂર્વક ઓનલાઈન અરજી કરી દીધી છે તો તમારી લોન બે થી ત્રણ દિવસમાં તમારા ખાતામાં લોન ની રકમ જમા થઈ જશે અને તમારે કોઈપણ સમસ્યા ઊભી થાય તો તમે ફોન અથવા મેસેજ ના માધ્યમથી જાણ કરી શકો છો

Bank of baroda પર્સનલ લોન માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • જો ઓનલાઇન લોન માટે તમે અરજી કરવા નથી માગતા તો તમે ઓફલાઈન અરજી કરી શકો છો
  • ઓફલાઈન અરજી કરવા માટે તમારે બીઓબી બેંકમાં જવું પડશે
  • બેંકમાં તમને પર્સનલ લોન લેવા માટે તમને અરજી ફોર્મ મળશે તે ફોર્મ ની વિગતો તમારે સંપૂર્ણ રીતે ભરવાની અને પછી તમારી માહિતી ચેક કરવી
  • અને તે ફોર્મ ને બેંકમાં જમા કરાવી દેવું ત્યાર પછી બેંક તરફથી તમને લોન મળી જશે

તમને લોન કેટલા વ્યાજ દર પર મળશે?

આમ તો માર્કેટમાં ઘણી બેંકો છે પણ ખાનગી બેંકની સરખામણીમાં સરકારી બેન્ક ઓછા વ્યાજ એ સારી લોન આપે છે જેમાં બેંક ઓફ બરોડાનો પણ સમાવેશ થાય છે અને bank of baroda માંથી તમે લોન લો છો તો તમને લોન લેવા પર 10% થી 16% ના વ્યાજ લોન મળી જશે

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment