કોઈની પાસેથી લોન ન લો, તમને ફોન પે આપી રહી છે પર્સનલ લોન

ફોન પે એક એપ્લિકેશન છે જેનું આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ કેટલાક લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ રિચાર્જ કરવા માટે કરે છે અને કેટલાક લોકો પૈસા ટ્રાન્સફર કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે

ફોન પે પર્સનલ લોન 2024

આજની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે પૈસાની જરૂર પડતી હોય છે ઇમર્જન્સીમાં સગા સંબંધી પૈસા ન આપે ત્યારે તમારી પાસે લોન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે ફોન પે દ્વારા પર્સનલ લોન લઈને તમારું અગત્યનું કામ રોડવી શકો છો.

તમારા ખિસ્સામાં પૈસા ઓછા પડી રહ્યા હોય અને ઇમર્જન્સીમાં પૈસાની જરૂર હોય તો તમે ફોનપે પર્સનલ લોન ના માધ્યમથી નાણાકીય મદદ મેળવી શકો છો એ પણ 0 % વ્યાજ દર એ તમને લોન મળે છે આજના આર્ટીકલમાં અમે તમને ફોન પે પર્સનલ લોન અંગે તમામ વિગતો આપી શું વાત આ સિવાય લોન મેળવવાની પ્રક્રિયા વ્યાજ દર તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી આપીશું

ફોન પે પર 0% વ્યાજ દરે એક લાખ રૂપિયા સુધીની લોન મેળવો

આપ સૌ જાણો છો કે પર્સનલ લોન લેવી આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે બેંકોના ધક્કા ખાવા પડતા હોય છે આ સિવાય સીબીલ સ્કોર સારો હોવો જોઈએ જામીનના દસ્તાવેજ અન્ય આધાર પુરાવા તેમજ ઘણા બધા ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હોય છે તેમ છતાં પણ ઘણીવાર તમારી પર્સનલ લોન રિજેક્ટ કરવામાં આવતી હોય છે.

જો તમને પર્સનલ લોન બેંક દ્વારા એપ્રુવલ કરવામાં આવે ત્યારબાદ પણ વ્યાજ દર ખૂબ જ વધારે હોય છે આવા સંજોગોમાં તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. પરંતુ ફોનપે પર્સનલ લોન ના માધ્યમથી તમે 0% ના દરે લોન મેળવી શકો છો

ફોન પે લોન ના ફાયદા

  • જો તમે નાણાકીય મદદ શોધી રહ્યા છો તો ફોન પે લો ને એક ઉત્તમ વિકલ્પ છે 0% વ્યાજ દર અને સરળ લોન પ્રક્રિયા તેને એક આકર્ષક ઓફર બનાવે છે
  • 0% વ્યાજ દર
  • એક લાખ રૂપિયા સુધીની ઉચ્ચ લોન રકમ
  • ઝડપી અને સરળ લોન પ્રક્રિયા
  • કોઈપણ હેતુ માટે લોન નો ઉપયોગ કરી શકાય છે
  • Phonepe એપ્લિકેશન દ્વારા EMI નું સરળ સંચાલન

ફોન પે લોન માટેની પાત્રતા

ફોન પે લોન માટે પાત્ર થવા માટે તમારે નીચેની શરતો અને પૂર્ણ કરવી જરૂરી છે

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
  • આ સિવાય લોન લેનાર અરજદાર નો સીબીલ સ્કોર ઓછામાં ઓછો 700 હોવો જોઈએ
  • તમારી પાસે માન્ય પાનકાર્ડ અને આધાર કાર્ડ હોવું જોઈએ
  • તમારે તમારા બેંક ખાતા સાથે ફોન પે એપ્લિકેશનને લિંક કરેલ હોવું જોઈએ
  • લોન લેતા પહેલા એ પણ ધ્યાનમાં રાખો કે તમે પહેલા ક્યાંયથી લોન નથી લીધી
  • તમારી પાસે સારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જોઈએ

ફોન પે લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો

જો તમે આ એપ્લિકેશનની મદદથી લોન લો છો તો તેના માટે આ તમામ દસ્તાવેજો આ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે આ એપ્લિકેશનની મદદથી લોન લેવા માટે આ તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો : ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળી બિલ
  • આવકનો પુરાવો : પગાર સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ
  • બેંક સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિનાની

ફોન પે પર્સનલ લોન કેવી રીતે મેળવવી જાણો

ફોન પે લોન મેળવવા માટે તમારે ફક્ત આ પગલાને અનુસરવાની જરૂર છે

  • ફોન પે એપ્લિકેશન ખોલો અને લોન વિભાગ પર જાઓ
  • તમારી લોનની રકમ અને ચુકવણીની ટેબ પસંદ કરો
  • જરૂરી દસ્તાવેજો સબમીટ કરો
  • તમારી લોનની મંજૂરી માટે રાહ જુઓ

Leave a Comment