લાવો આધાર કાર્ડ અને લાઇ જાઓ 2 લાખ રૂપિયા ની પર્સનલ લોન આજે અરજી કરો

આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલીક વાર લોન લેવી પડે છે જેના કારણે તેઓ કેટલીક વાર એવી જગ્યાએથી લોન લે છે જ્યાં તેમને વધુ વ્યાજ દર ચૂકવવું પડે છે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે અને લોન ચૂકવવામાં ઘણો સમય લાગે છે જેના કારણે તેઓ બચત પણ કરી શકતા નથી aadhar card pan card par loan

જો તમે આધાર કાર્ડ લોન મેળવવા માંગો છો તો તેના માટે તમારું ક્રેડિટ કાર્ડ સારું હોવું જરૂરી છે જો તમે આધાર કાર્ડ લોન લેવા માટે અરજી કરો છો તો તમને પાંચ મિનિટમાં મંજૂરી મળી જાય છે આજકાલ બહુ મોટી કંપની અને બિઝનેસમેન ઉદ્યોગપતિઓ પણ ખૂબ જ સરળતાથી લોન લઈ શકે છે

તમે સરળતાથી બે લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો વ્યક્તિગત લોન પાંચ વર્ષ સુધીના કાર્યકાળ માટે 10.49% ના પ્રારંભિક વ્યાજ દરે મેળવી શકાય છે જાહેર ક્ષેત્રની બેંકો પણ ઓછા વ્યાજે દરે અને લાંબા ગાળા માટે વ્યક્તિગત લોન આપે છે આધાર કાર્ડ લોન અપ્રુજી ગુજરાત આધાર કાર્ડ લોન 50000 ઓનલાઇન અરજી કરો આધાર કાર્ડ યોજના આધાર કાર્ડ પર લોન કેવી રીતે લેવી પ્રધાનમંત્રી લોન યોજના આધાર કાર્ડ પાન કાર્ડ પર લોન

પીએમ આધાર કાર્ડ લોન યોજના શું છે?

ભારત સરકાર દ્વારા પીએમ આધાર કાર્ડ લોન યોજના શરૂ કરવામાં આવી છે જેથી તે પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે અને તેની તમામ જરૂરિયાતો પણ પૂરી કરી શકે પ્રધાનમંત્રી આધાર કાર્ડ લોન યોજના હેઠળ તમે બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

તમને આ લોન પર સૌથી ઓછા વ્યાજ દર મળે છે જે તમે સરળતાથી ચુકવી શકો છો સરકાર તમને આ યોજના હેઠળ આપવામાં આવતી લોન પર સબસીડી પણ આપે છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં 35% અને શહેરી વિસ્તારોમાં ૨૫ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે કોઈપણ ગેરંટી બીના સરળતાથી લોન મેળવી શકો છો તમે આ લોન માટે ઓનલાઇન જ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો

પીએમ આધાર કાર્ડ લોન યોજના ના ત્રણ ભાગો છે

  • શિશુ યોજના
    કિશોર યોજના હેઠળ અરજદારો રૂપિયા 50,000 થી ₹1,00,000 સુધીની લોન મેળવી શકે છે
  • કિશોર યોજના
    કિશોર યોજના હેઠળ અરજદારો ₹50,000 થી ₹1,00,000 સુધીની લોન મેળવી શકે છે
  • તરુણ યોજના
    તરુણ યોજના હેઠળ અરજદારો ₹1,00,000 થી ₹2,00,000 સુધીની લોન મેળવી શકે છે

પીએમ આધાર કાર્ડ લોન યોજના નું વ્યાજ દર શું છે? aadhar card pan card par loan

જ્યારે પણ આપણે ક્યારેક લોન લેવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે તેના વ્યાજ દર ને જોઈએ છીએ કે તે લોન પર આપણે શું વ્યાજ ચૂકવવું પડશે શું આપણે આ દર સાથે લોન ની રકમ ચૂકવવી પડશે કે નહીં તેથી અમે તમને જણાવીએ કે જો તમે આધાર કાર્ડ લોન યોજના હેઠળ લોન લ્યો છો તો તેના પર વ્યાજ દર 7 હશે તે બેંક અને તમે કેટલી લોન લઈ રહ્યા છો તેના આધારે તે 3% થી 12% સુધીની છે

પીએમ આધાર કાર્ડ લોન યોજનાની પાત્રતા aadhar card pan card par loan

  • લોન માટે અરજી કરતી વખતે અરજદારની વધુમાં વધુ 21 વર્ષ અને ઓછામાં ઓછી 67 વર્ષ ની ઉંમર હોવી જોઈએ
  • અરજદાર ભારતીય રહેવાસી હોવો જોઈએ
  • રોજગાર (ખાનગી લિમિટેડ કંપની અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં કામ કરતા) અને એક વર્ષનો કાર્ય અનુભવ ધરાવતા બિનરોજગાર વ્યવસાયિકો રૂપિયા 2 લાખ સુધીની વ્યક્તિગત લોન માટે પાત્ર ગણાશે
  • અરજદારની વધુમાં વધુ માસિક આવક 15000 રૂપિયા સુધીની હોવી જોઈએ
  • 750 કે તેથી વધુ નો ક્રેડિટ સ્કોર રાખવાથી તમારી રૂપિયા 2 લાખની પર્સનલ લોન માટે મંજૂરી મળવાની શક્યતા વધી જાય છે

પીએમ આધારકાર્ડ લોન યોજના માટેના જરૂરી દસ્તાવેજો aadhar card pan card par loan

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ ની પાસબુક
  • આંખનું પ્રમાણપત્ર
  • રહેઠાણ નું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

પીએમ આધાર કાર્ડ લોન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે?

  • સૌથી પહેલા તમારે તે બેન્કની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે જેમાંથી તમે લોન લેવા માંગો છો
  • વેબસાઈટની મુલાકાત લીધા પછી તમારે હોમપેજ પર આપેલા એપ્લાય ફોર લોન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સામે કેટલાક પ્રકારો દેખાશે જેમાંથી તમારે તમે જે પ્રકારની લોન લેવા માંગો છો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારું ફોર્મ ખુલશે
  • જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું છે જેમ કે નામ સરનામું તમે શું કરો છો તમે કોના માટે લોન લઈ રહ્યા છો મોબાઈલ નંબર લોનની રકમ વગેરે
  • અને તમારે એપ્લાય ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમને બેંક તરફથી કોલ અથવા મેસેજ આવશે જેના પર તમારે તમારા દસ્તાવેજો સાથે બેંકમાં જવું પડશે
  • પછી તમારા દસ્તાવેજો વેરિફિકેશન થશે અને વેરિફિકેશન પછી તમને લોન મળી જશે

પીએમ આધાર કાર્ડ લોન યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • આ માટે સૌપ્રથમ તમારે તે બેંકમાં જવું પડશે જ્યાંથી તમે લોન લેવા માંગો છો
  • ત્યાં ગયા પછી તમારે બેન્ક કર્મચારીઓને કહેવું પડશે કે તમે આ સ્કીમ દ્વારા લોન લેવા માંગો છો
  • પછી બેંક કર્મચારી તમારી લોનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમને ફોર્મ આપશે
  • જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે જેમકે નામ સરનામું તમે શું કરો છો તમે કોના માટે લોન લઈ રહ્યા છો મોબાઈલ નંબર લોનની રકમ વગેરે
  • આ પછી તમારે તે ફોર્મ તમારા તમામ દસ્તાવેજો ફોટો કોપી સાથે જોડવાના રહેશે
  • આ પછી તમારે તે ફોર્મ સબમિટ કરવાનું રહેશે
  • આ પછી તમે તમારા સબમીટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને જો તમે લોન લેવા માટે પાત્ર
  • છો તો લોનની રકમ તમારા બેંક ખાતામાં મોકલવામાં આવશે

ભારત સરકારે પીએમ આધાર કાર્ડ લોન યોજના જેના દ્વારા તમે તમારા આધાર કાર્ડ થી પર્સનલ લોન લઈ શકો છો પછી ભલે તમે કોઈપણ બેંકમાંથી આ લોન લો પણ ભવિષ્યમાં તમે તમારા આધાર કાર્ડ થી લોન લઈ શકો છો

હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment