મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર
મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર રાજ્ય સરકારે દિવાળી પહેલા મધ્યાહન ભોજનના 11 મહિના કરાર આધારિત સુપરવાઇઝરના પગારમાં વધારો કરીને ભેટ આપી છે જેમાં હવેથી સુપરવાઇઝરને 15,000 ને બદલે 25000 પગાર કર્યો છે તાલુકા કક્ષાએ પીએમ પોષણ એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ કરાર પર રહેલા એમડીએમ સુપરવાઇઝરને … Read more