ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યવસાય શરૂ કરવા 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવો,જાણો અરજી કેવી રીતે કરવી
આધાર કાર્ડનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારની PMEGP (Prime Minister’s Employment Generation Programme) યોજના હેઠળ 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે, જેનો હેતુ દેશમાં આત્મનિર્ભરતા વધારવાનો છે. આ યોજના અંતર્ગત, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યવસાય શરૂ કરવા માટે સબસિડીઝ સાથે લોનની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રામીણ વિસ્તારોમાં 35% સબસિડી અને શહેરી વિસ્તારોમાં 25% સબસિડી આપવામાં … Read more