પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ
આજના સમયમાં આધાર મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તેના વગર તમારા અનેક કામ અધૂરા રહી શકે છે આ એક એવું ઓળખ પત્ર છે જેની જરૂર બાળકના સ્કૂલમાં એડમિશનથી લઈને નોકરી સુધી પડે છે ઘણી વખત આધાર કાર્ડ ફાટી જાય છે પરંતુ હવે તેનો વિકલ્પ આવી ગયો છે હવે પીવીસી આધાર કાર્ડ બનાવવું શ્રેષ્ઠ છે પીવીસી આધાર કાર્ડ … Read more