આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ ઓનલાઇન અપડેટ કરી શકે છે આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ જાહેર કરવામાં આવે છે બેંક ખાતુ ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે રેલવે ટીકીટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ ઓનલાઇન અપડેટ કરી શકે છે જો તમે તમારી જન્મતારીખ અપડેટ કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે આધાર કાર્ડ માં નામ સરનામું તમે સરળતાથી બદલી શકો છો change your address in aadhar card
જો તમે પણ તમારા આધાર કાર્ડ માં તમારું એડ્રેસ બદલાવવા માગતા હોય તો હવે તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડમાં એડ્રેસ સરળતાથી બદલી શકશો. આ આર્ટીકલમાં અમે તમને તમારા આધારમાં એડ્રેસ કેવી રીતે બદલી શકો છો તેની માહિતી આપીશું
જેમ તમે બધા જાણો છો આધાર કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી દસ્તાવેજ છે આજના સમયમાં તેની જરૂર છે યુઆઇડીઆઇ એ આધારમાં એડ્રેસ અપડેટ કરવા માટે 32 પ્રકારના દસ્તાવેજો ની યાદી બહાર પાડી છે આધાર કાર્ડ સુધારો આધાર કાર્ડ Download આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન આધાર કાર્ડ ચેક કરવા માટે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ આધાર કાર્ડ નામ સુધાર આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક આધાર કાર્ડ અપડેટ ફોર્મ
આધારકાર્ડ હાલ દરેક ભારતીય નાગરિકની ઓળખ બની ગયું છે તેની વગર કોઈપણ કામ અટકી શકે છે આધાર કાર્ડ માં કોઈ અપડેટ કરવા માટે તમારે આધાર કાર્ડ કેન્દ્ર સુધી ધક્કા ખાવાની જરૂર પડે છે એવામાં જો તમારા આધાર કાર્ડમાં એડ્રેસમાં ફેરફાર કરાવવો છે તો તેના માટે આધાર કેન્દ્ર સુધી ધક્કો ખાવાની જરૂર નથી ઘરે બેઠા તમે તેને સરળતાથી અપડેટ કરાવી શકો છો તેના માટે તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહેશે
આધાર કાર્ડ માં સરનામું બદલાવવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- મતદાર આઈડી
- રેશનકાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ફોટો એટીએમ કાર્ડ
- ફોટો ક્રેડિટ કાર્ડ
- ખેડૂત ફોટો પાસબુક
- પેન્શન ફોટો કાર્ડ
- દિવ્યાંગ આઈડી પ્રુફ જો હોય તો
આધારકાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું?
- યુઆઇડીઆઇ વેબસાઈટની મુલાકાત લો
- ત્યાર પછી તમારે અહીં માય આધારકાર્ડ પર જઈને અપડેટ માય આધાર પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે
- ત્યારબાદ મોબાઈલ પર આવેલો ટીપી ભરો પછી તમને એક નવી લીંક મળશે જેના પર ક્લિક કરો
- હવે તે વિકલ્પની પસંદગી કરો જેને તમે અપડેટ કરવા માંગો છો ઉદાહરણ તરીકે જો તમે એડ્રેસ અપડેટ કરવા માંગો છો તો પછી એડ્રેસમાં સાથેના વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાર પછી એડ્રેસ પ્રુફ દસ્તાવેજો જોડીને કેપ્ચા કોડ દાખલ કરો
- હવે સેન્ડ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરો
- પછી છેલ્લે તમને ₹50 ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેશે તેને ભરો
- આમ કરવાથી તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ થઈ જશે
આવી રીતે આધાર કાર્ડ માં એડ્રેસ સરળતાથી બદલી શકાય છે આ દસ્તાવેજો વિશેની માહિતી તમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે જો કે આધાર એડ્રેસ બદલાવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ આ ફેરફાર તેમના ઘરથી દૂર રહેતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો