DA Hike Latest News: મોંઘવારી ભથ્થા અંગે આવી મોટી ખુશખબર, અહીં જુઓ સંપૂર્ણ માહિતી કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવામાં આવી છે કર્મચારીઓના મોંઘવારી બતાવવા 3% નો વધારો કરવામાં આવ્યો છે
સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો થવાની ખુશખબરી આવી રહી છે દિવાળી પર રાજ્ય સરકાર દ્વારા ડીએ હાઇકનું ઓપચારિક જાહેરાત થઈ શકે છે આ ફેરફારથી સાત લાખથી વધુ સરકારી કર્મચારીઓને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે લાંબા સમયથી માંગ થઈ રહી હતી અને હવે સરકાર આ પર વિચારણા કરી રહી છે
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો દિવાળી પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે આ વધારા બાદ કર્મચારીઓની મોંઘવારી ભથ્થુ 53 ટકા થઈ ગયું છે
મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો
- કેન્દ્રીય કર્મચારીઓને પહેલા 50% મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું
- હવે તેમાં ત્રણ ટકાનું વધારો કરવામાં આવ્યો છે
- જે એક જુલાઈ 2024 થી લાગુ થશે
- જેનાથી કર્મચારીઓના સેલેરીમાં વધારો થશે
- આ પહેલા માર્ચમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો
પગારમાં કેટલો વધારો થશે?
- જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી 55,200 છે તો તેના પર અત્યાર સુધી તેને 50% લેખે 27,600 મોંઘવારી ભથ્થું મળતું હશે
- હવે ત્રણ ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થુ 29,256 રૂપિયા મળશે
- એટલે કે પગારમાં 1656 રૂપિયાનો વધારો થશે
- આ સાથે ત્રણ મહિનાનું એરિયર મળવાની પણ જાહેરાત કરી છે
એરિયર રકમ અને કિસ્સામાં ચુકવણી
- એરિયર નો ચુકવણી કિસ્સા પ્રમાણે કરવામાં આવશે જેમાં રાજ્યના કર્મચારીઓને ત્રણ તબક્કામાં આ રકમ આપવામાં આવશે
- પહેલી રકમ જુલાઈમાં બીજી ઓગસ્ટમાં અને ત્રીજી સપ્ટેમ્બર 2024 માં આવી રહી છે
- આ રકમથી કર્મચારી પોતાના તહેવારો દરમિયાન ઘણી જરૂરી કામગીરી પૂર્ણ કરી શકશે
મોંઘવારી ભથ્થા માટે ઓનલાઇન અરજી
કર્મચારી પોતાના એરિયર પૈસા કાઢવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે અરજી પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે અને કાર્યાલય દ્વારા જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી રહી છે
મોંઘવારી ભથ્થા કેન્દ્રીય કર્મચારીઓ થી પાછળ
રાજ્યના કર્મચારી હજી પણ કેન્દ્રીય કર્મચારીઓથી છ મહિના પાછળ છે જેમને પહેલાથી જ 50% મોંઘવારી ભક્તો મળે છે જો કે રાજ્ય સરકારની યોજનાથી આ અંતર ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે
ઔપચારિક જાહેરાત ની રાહ
હાલમાં કર્મચારીઓ રાજ્ય સરકારની ઔપચારિક જાહેરાતની રાહ હવે પૂર્ણ થઈ છે જેનો લાભ કર્મચારીઓને મળે છે
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો