23 જિલ્લામાં વરસાદની આગાહી! સાંજ સુધી ગુજરાતના 8 જિલ્લામાં યલો, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

23 જિલ્લામાં વરસાદની આગાહી! સાંજ સુધી ગુજરાતના 8 જિલ્લામાં યલો, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે

રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવામાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે આજે બુધવારે બપોરે 4:00 વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીની આગાહી સામે આવી છે જેમાં આઠ જિલ્લામાં યેલો યેલો આપવામાં આવ્યું છે જ્યારે 15 જિલ્લામાં ઓરેન્જ એલોવેરાત આપવામાં આવ્યું છે

આજે બુધવારે 4:00 વાગ્યાથી લઈને સાંજે 7:00 વાગ્યા સુધીની આગાહીમાં ડાંગતાપી નર્મદા વડોદરા પંચમહાલ પાટણ અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે

જ્યારે વલસાડ નવસારી સુરત ભરૂચ છોટાઉદેપુર દાહોદ મહીસાગર આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ મહેસાણા ભાવનગરમાં યલો એલર્ટ છે

જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં હળવી ગાજવી સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે ઉપરાંત અહીં મધ્યમ વરસાદની આગાહી છે

રાજ્યના બાકી જિલ્લાઓમાં યલો એલર્ટ છે જ્યાં હળવો વરસાદ પડી શકે છે

રાજ્યમાં 10 કલાકમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ તાપીના સોનગઢમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે વધાઈ અને વ્યારામાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઉચ્છલ અને વાંસદામાં સાચી જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ડોલવણમાં 6:30 સુધીરમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ રાજ્યમાં પાંચ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

આવી રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment