GUVNL Recruitment 2024:ચીફ ફાઈનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી, છેલ્લી તારીખ: 27-08-2024

ચીફ ફાઈનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી, છેલ્લી તારીખ: 27-08-2024 ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ એ ભરતી બહાર પાડી છે ગુજરાત ઊર્જા વિકાસ નિમિત્તે દ્વારા ચીફ ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે

GUVNL Recruitment 2024

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચીફ ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે ભરતીની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત વહી મર્યાદા પરીક્ષા પદ્ધતિ અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા સમજશું

આ માટે ઉમેદવારોએ વેબસાઈટ પર તારીખ 27-8-2024 દરમિયાન અરજી કરવાની રહેશે જેવો ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે શૈક્ષણિક લાયકાત GUVNL Recruitment 2024

  • સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી ચીફ ફાઇનાન્સ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારોએ સીએ અથવા આઈ સીટબલ્યુ એ કરેલું હોવું જોઈએ
  • તે ઉપરાંત કેન્દ્ર રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમે અથવા વાર્ષિક ₹500 કરોડથી ઓછું ટન ઓવર ધરાવતી પબ્લિક લિમિટેડ કંપનીમાં 15 વર્ષનો લાયકાત પછીનો અનુભવ હોવો જોઈએ
  • 15 વર્ષમાંથી પાંચ વર્ષનો અનુભવ સિનિયર મેનેજમેન્ટમાં હોવો જોઈએ
  • નાણા અને હિસાબ વિભાગ અને વાણિજ્ય વિભાગની સર્વન્ગ પાવર સેક્ટરની કંપનીઓમાં અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે પગાર અને વય મર્યાદા

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • આ જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારોને ₹ 1,29,800 થી ₹2,02,700 પ્રતિ વાર્ષિક અને અન્ય ભથ્થાં આપવામાં આવશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાં અને અનુસરીને અરજી કરી શકે છે

  • ઉમેદવારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો
  • ફોર્મ મા પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમીટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચુકવો
  • એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ જોવાનું ચૂકશો નહીં

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ની ભરતી માટે અરજી કરતાં પહેલાં આર્ટીકલ ને ધ્યાનપૂર્વક વાંચવો અને આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓની માહિતી જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment