“હર ઘર તિરંગા” સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું જાણો અને અત્યારેજ તમારો ફોટો લગાવી હર ઘર તિરંગા ફોટો ફ્રેમ પણ મેળવો?

હર ઘર તિરંગા એ એક રાષ્ટ્રીય અભ્યાન છે હર ઘર તિરંગા નો મુખ્ય ઉદ્દેશ ભારતના દરેક ઘરમાં તિરંગો ફરકાવવા અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેના ભાવને ઉજાગર કરવાનો છે આ હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકોને પોતાના ઘરમાં તિરંગો ફરકાવવાનો હોય છે

હર ઘર તિરંગા એ એક રાષ્ટ્રીય અભ્યાન છે જેનો ઉદ્દેશ દરેક ભારતીય ઘરમાં તિરંગો ફરકાવવા અને રાષ્ટ્ર પ્રત્યેના ભાવને ઊંચો કરવાનો છે આ અભ્યાન હેઠળ નાગરિકને પોતાના ઘરમાં તિરંગો ફરકાવવા અને તેની સાથે એક સેલ્ફી પાડીને શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે

હર ઘર તિરંગા સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?

સ્વતંત્રતા દિવસના 15 ઓગસ્ટે:
આ અભિયાનના ભાગરૂપે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટના રોજ સુધી પોતાના ઘરમાં તિરંગો ફરકાવવો
સેલ્ફી લેવી:
તિરંગા સાથે તમારી એક સુંદર સેલ્ફી લો

વેબસાઈટ પર અપલોડ કરો:
ઘર ઘર તિરંગા ડોટ કોમ પર જાઓ
Hoist flag અથવા Upload selfie વિકલ્પ પર ક્લિક કરો
તમારી સેલ્ફી અપલોડ કરો અને જરૂરી માહિતી ભરો

સર્ટિફિકેટ મેળવો:
સેલ્ફી અપલોડ કર્યા પછી તમને સર્ટિફિકેટ મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ કેવી રીતે બનાવવી?

ફોટો ફ્રેમ એપ્લિકેશન : હર ઘર તિરંગા
તમારા સ્માર્ટફોન માં ફોટો એડિટિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમકે કેનવા પીક્સઆર્ટ ફોટોશોપ એક્સપ્રેસ વગેરે

ફ્રેમ પસંદ કરો: તમને પસંદ હોય તેવી તિરંગાની થીમ વાળી ફ્રેમ પસંદ કરો

હર ઘર તિરંગામાં ફોટો ઉમેરો:
તમારી સેલ્ફી અથવા ફોટો પસંદ કરેલી ફ્રેમમાં ઉમેરો

ફ્રેમને કસ્ટમાઈઝ કરો:
તમારી પસંદગી મુજબ ટેક્સ્ટ સ્ટીકર અથવા અન્ય એનીમેન્ટ્સ ઉમેરો

ફોટો સેવ કરો:
તૈયાર ફોટો પોતાના સ્માર્ટફોન માં સેવ કરો અને સોશિયલ મીડિયા પર શેર કરો

આ રીતે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આ સરળ પગલાંઓ અનુસરી અને રાષ્ટ્રપ્રેમની ઉજવવાની આનોખી રીતનો આનંદ માણો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment